&

પુણ્યતિથિએ 'લાશની કેક' બનાવીને લોકોને ખવડાવી, વીડિયો વાયરલ થયો

આ વીડિયો તમને ડરાવી શકે છે, કારણ કે લોકો જે કેકને હોંશે હોંશે આરોગી રહ્યા છે તેને એક વ્યક્તિના લાશના આકારની બનાવવામાં આવી છે.




&

રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી

જે ઘરમાં તે ઘૂસ્યો છે તે ઘર રિટાયર્ડ કર્નલનું ઘર છે. રાત્રે આશરે એક વાગ્યે ઘરમાં ઘૂસેલા આ ચોરે પહેલા ત્રણ દુકાનોમાં ચોરી કરી હતી.




&

'હું જીવતી છું', બે વર્ષથી સાબિત કરવામાં લાગી છે મહિલા, આમ ઉકેલ આવ્યો

રતલામમાં એક મહિલા પોતાને જીવતી સાબિત કરવા માટે બે વર્ષથી સરકારી અધિકારીઓ અને ઓફિસોના ચક્કર કાપી રહી છે. પરંતુ તેની તકલીફ કોઈ માની રહ્યું નથી. પીડિતાનું નામ રેખા છે તેઓ રતલામના ખાતીપુરામાં રહે છે.




&

એક દંપતીને નવું ઘર ખરીદવું દુ:સ્વપ્ન પુરવાર થયું, 150 સાપોએ કર્યું 'સ્વાગત'

ઘરના દરેક ખૂણામાં જોવા મળ્યા અલગ-અલગ 30 પ્રજાતિના સાપ, પેસ્ટ કન્ટ્રોલ માટે ખર્ચાયા સાડા પાંચ લાખ રૂપિયા




&

Video: નકલી વાનરબાળને જોઈ લંગૂરોએ કર્યું કંઈક આવું, બાદમાં તેના 'મોત'નો મનાવ્યો શોક

નકલી વાનરબાળના મોત પર શોક મનાવતાં લંગૂરોનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે




&

OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન

ભારતમાં પોતાના જેવું એક માત્ર વૃક્ષ નારિયેળના ઝાડ ઉપર 'લોડોસિયા માલદીવિકા' 126 વર્ષ ઉપર પહેલીવાર ફળ આવ્યું છે. આ ઝાડ ઉપર બે દરિયાઈ નારિયેળ લાગ્યા છે. જેને તાજેતરમાં તોડીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આમાંથી એક ફળ 8.5 કિલોગ્રામનું છે જ્યારે બીજું ફળ 18 કિલોગ્રામ છે. જેને ડબલ કોકોનેટ પણ કહેવામાં આવે છે.




&

'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral

'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...'




&

આ દેશે 'કોરોના વાયરસ' શબ્દ ઉપર લગાવ્યો પ્રતિબંધ, માસ્ક પણ નથી પહેરી શકતા!

અત્યારના સમયમાં ગૂગલ ઉપર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ પણ કોરોના વાયરસ જ છે. આવી સ્થિતિમાં તુર્કમેનિસ્તાનમાં કથિતરીતે 'કોરોના વાયરસ' ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે લોકોના માસ્ક પહેરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.




&

OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા

લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા.




&

OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું'

'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.'




&

અવકાશયાત્રીઓનું 'મૂત્ર' હવે ચંદ્ર પર બનાવશે કોંક્રિટ




&

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક,  પોલીસ પર કરાયો પથ્થરમારો




&

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું 'ગ્રાઉન્ડનટ ડિગર'




&

હાર્દિકને CM બનવાના અભરખા, કહ્યું- 'જો કોઈ ચમત્કાર થાય તો હું નાની ઉંમરે CM બનું'




&

Crime Branch : ફિટનેસ સેન્ટરમાં ગુજાર્યો રેપ !, ચોરી માટે ખેતર કર્યું ભાડે

Crime Branch : ફિટનેસ સેન્ટરમાં ગુજાર્યો રેપ !, ચોરી માટે ખેતર કર્યું ભાડે




&

ગુજરાતનું 'અમરનાથ' છે ગીર સોમનાથનું ટપકેશ્વર મહાદેવ

ગીર ગઢડા નજીક આવેલા ટપકેશ્વરમાં પૌરાણિક શિવલીંગ છે. જ્યાં શિવલીંગ પર સૈકાઓથી પાણી ટપકે છે. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)




&

બારડોલીના 'લખપતિ' ગણેશ, શ્રીજીની પ્રતિમાને લાખો રૂપિયાના ઘરેણાનો શણગાર

'બારડોલીના રાજા'ની સ્થાપના 73 વર્ષથી શહેરના લીમડાચોક વિસ્તારમાં થાય છે. શ્રીજીનો મુગટ, પંજા, હાર અને પગ ચાંદીથી જડિત (કેતન પટેલ, બારડોલી)




&

Recipe : શિયાળામાં બનાવો સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક"

શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનું શાક બને છે. લોકો આ શાકને બાજરીના રોટલા સાથે ખાય છે. જેના ફાયદા પણ અનેક છે. તમે પણ આ સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું ગ્રેવીવાળું શાક બનાવાવની Recipe નોંધી લો.




&

'કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક'

પનગઢિયા કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે.




&

હવે એક્ટિવા મેડ ઇન ગુજરાત!, હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી લોન્ચ કરશે

ગાંધીનગરઃહવે હોન્ડા એક્ટિવા પણ મેડ ઇન ગુજરાત! બનશે. CM આનંદીબહેન વિઠ્ઠલાપુરમાં દેશના ચોથા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. ગુજરાતમાં રોકાણ કરીને મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત કર્યો છે. સાણંદ-બહુચરાજી-માંડલ કલસ્ટર ઓટો મોબાઈલ હબ બનશે. હોન્ડાના ઉત્પાદન એકમની સાથે જ ગુજરાતના નવા ઇતિહાસના શ્રી ગણેશ થયા છે. હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી દેશમા લોન્ચ કરશે.




&

'સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ આપશે બજેટ':નાણાંપ્રધાનનું નિવેદન

ગાંધીનગરઃઆજે બપોરે નાણા પ્રધાન સૌરભ પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજુ કરશે.બજેટ પહેલા નાણાંપ્રધાનને નિવેદનમાં જણાવ્યું હતું કે,રાજ્યના તમામ વર્ગની અપેક્ષાને ધ્યાનમાં રખાઈ છે.ઉદ્યોગો અને પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને બજેટ તૈયાર કરાયું છે.સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ બજેટ વેગ આપશે. નાણા પ્રધાન સૌરભ પટેલ ગાંધીનગર જવા રવાના થયા છે.સ્વર્ણિમ સંકુલ ખાતે પોતાની ઓફિસ પહોંચશે. અને સવારે 11.30 વાગે વિધાનસભા પહોચશે.




&

CM સાથે મુલાકાત બાદ રાદડિયા બોલ્યા,-'ટૂંક સમયમાં હાર્દિક બહાર આવશે'

ગાંધીનગરઃ ગઇકાલે હાર્દિક પટેલ સાથે સુરતની લાજપોર જેલમાં સમાધાનની મધ્યસ્થીના ભાગરૂપે સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાર્દિક પટેલને મળ્યા હતા અને 35 મુદ્દાઓ પર સમાધાનને લઇ ચર્ચા કરી હતી. ત્યાર બાદ આજે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનને લઈને મુલાકાત કરી છે.ઉલ્લેખનીય છે કે,PAASના કન્વીનરો સાથે વિઠ્ઠલ રાદડિયા મુલાકાત કરશે.રાદડિયા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી.




&

હાશ, 'મા ગુજરાતી' પરત આવી! તમામ સ્કૂલોમાં હવેથી ગુજરાતી ફરજિયાત




&

હાઈપ્રોફાઈલ ચોરી-લવ જેહાદ કેસમાં સલમાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો




&

હવે 'વલસાડી આફુસ'ને આફુસ નહીં કહેવાય, ખેડૂતો અને વેપારીમાં રોષ




&

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બીલીમોરાની મુલાકાતે, 'રામ મંદિર બનશે, સાધુ-સંતો બનાવશે'

sadhvi pragya thakur visit in bilimora




&

'કિસ આપ નહીં તો હું તારી સાથે નહીં બોલું.. કિટ્ટા થઇ જઇશ'

સુરતનો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. વિપુલ મિસ્ત્રી વડોદરાની પરિણીતાનો એટલી હદે દિવાનો હતો કે વોટ્સ એપ ઉપર હંમેશા રોમેન્ટિક ચેટિંગ કરતો હતો.




&

'તું મેરી ભાનજી કો પરેશાન કરતા હૈ' : કાકાએ યુવકને ચપ્પુથી રહેંસી નાંખ્યો, આજીવન કેદ

ભત્રીજી સાથે ફરતા યુવકને ઠપકો આપવા જતાં ઊભી થયેલી માથાકૂટ દરમિયાન ઝઘડો આગળ વધતો અટકાવવા વચ્ચે આવેલા ભાઇની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી




&

પોલીસનું 'ગુડ ટચ બેડ ટચ' અભિયાનઃ 'મારા પિતા નગ્ન વીડિયો બતાવી ગંદું કામ કરે છે'

રાંદેર પોલીસે ઉગતની સરકારી શાળામાં કરેલા અભિયાન બાદ ધોરણ પાંચની વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાને, મારા પિતા નગ્ન વીડિયો બતાવી મારી સાથે ગંદુ કરે છે.




&

હોટલના રૂમમાં બોયફ્રેન્ડ સાથે 'Sx ગેમ' રમતી વખતે યુવતીનું મોત!

રૂમમાંથી ચીસોનો અવાજ સાંભળ્યા બાદ હોટલમાં રોકાયેલા અન્ય લોકોએ હોટલના સ્ટાફને જાણ કરી હતી.




&

'મારી નહીં તો કોઇની નહીં થવા દઉં': યુવતી સાથે દુષ્કર્મ આચરી પાડ્યા ફોટા

કેશોદમાં રહેતી એક યુવતીએ કેશોદમાં જ રહેતા પ્રતિક ઉર્ફે લાલો પુંજા ચાવડા નામના યુવક સામે દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.




&

દર 15 મિનિટે થાય છે એક રેપ- 59% કેસમાં કારણ 'લવ, સેક્સ અને દગો'

શું ભારત બળાત્કારનો દેશ બની ગયો છે? આ આંકડાઓ પરથી આ સવાલ ઉઠી રહ્યા છે. શહેરની પોલીસ તેમજ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનાં જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.




&

અમદાવાદઃ પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, 'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી'

શહેરના ગોમતીપુરમાં પત્નીના આડા સબંધ હોવાની આશંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.




&

મહિલા ડોક્ટરનો આપઘાત : પરિવારનો આક્ષેપ- 'દીકરીની હત્યા કરવામાં આવી'

પાયલ તડવીના આપઘાત મામલે નાયર હોસ્પિટલની છ સભ્યોની એક સમિતિ તપાસ કરી રહી છે. તપાસ બાદ સમિતિએ હાઇકમાન્ડને સોમવારે પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો.




&

'તું જાતે જ મરી જા નહીં તો હું મારી નાખીશ'

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આ.એમ.સી ક્વાર્ટરમાં રહેતા 20 વર્ષીય યુવકે બુટલેગરની ધમકીના કારણએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.




&

'મારી સગાઇ તોડવાની કોશિશ કરશે તો જીવતી છોડીશ નહીં'

લગ્નની લાલચ આપી અમરોલીની યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ કરનારા દોઢિયા ક્લાસના સંચાલકની કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.




&

'હું સંજય બોલું છું તું મારા વિરુદ્ધ કોર્ટમાં સોહેદી આપીશ તો જોઇ લઇશ'

વર્ષ 2018માં વાડજ વિસ્તારમાં હત્યા થઇ હતી. આરોપીએ આ કેસના પંચને ધમકી આપી છે




&

ફેસબૂક પર વાયરલ 'ન્યૂડ પાર્ટી'નું પોસ્ટર, વિદેશી યુવતીઓ પણ સામેલ




&

3 મિત્રોને મારીને ખાઈ જનાર 51 વર્ષીય 'નરભક્ષી' વ્યક્તિ આખરે ઝડપાયો

કૂતરા, બિલાડી અને અન્ય પક્ષીઓની બોડીના અવશેષો પણ મળ્યા છે. જેથી પોલીસને આશંકા છે કે, આ પશુ-પક્ષીઓની હત્યા પણ આ વ્યક્તિએ જ કરી હશે.




&

'તે મારી દીકરીનો રેપ કરવાં અને મારું ગળું કાપવાની ધમકી આપતો હતો, હું ડરી ગઇ છું'

આ ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શૅર કરવાંને કારણે ચર્ચામાં રહે છે.




&

'ચિદમ્બરમે તો ભષ્ટાચારમાં મિ. નટવરલાલને પણ પાછળ મૂકી દીધા'




&

ફરી કચ્છની ધ્રૂજી ધરા, 4.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય 




&

মা-বাবা তো ছিলেনই এখন দিদিও অভিনেত্রী!শখের অভিনয়ে 'সুপার ভাইরাল' সইফ পুত্র




&

Irrfan Khan| 'নিউরো মানেই ব্রেনের অসুখ নয়, গুগল করুন,' যন্ত্রণায় কাতরেও রসিকতা করেছিলেন ইরফান




&

'জীবনে ট্রমা আসে শিক্ষা দেওয়ার জন্য', মনে করতেন প্রয়াত অভিনেতা ইরফান খান




&

'ইরফানের সঙ্গে কাজ করার ইচ্ছেটা অপূর্ণই থেকে গেল', প্রিয় অভিনেতার মৃত্যুতে শোকস্তব্ধ সৃজিত




&

'টাইমিংটা গোলমাল হয়ে গেল বস' ইরফানের স্মৃতিচারণায় অনুরাগ বসু




&

'ঋষি নেই...আমি আর পারছি না'...সাত সকালে অমিতাভের ট্যুইট




&

'ঋষি কাপুরের পরিবারের প্রতি সমবেদনা...ওম শান্তি' ট্যুইট করলেন প্রধানমন্ত্রী




&

'না না না,এটা হতে পারে না'...ঋষির মৃত্যুতে তাঁর বহু ছবির নায়িকার ট্যুইটে চোখে জল...