1

ઇ-કોમર્સ, ગ્રામ્ય ક્ષેત્રમાં ઉદ્યોગો 20મી એપ્રિલે શરૂ થઈ શકે છે : 10 પોઇન્ટ્સ

સરકાર ખેતીને લગતા કામ, ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને બિલ્ડિંગો બાંધવાની મંજૂરી, આઈટી, ઇ-કોમર્સ અને આંતરરાજ્ય ગુડ્સ ટ્રાન્સપોર્ટ સર્વિસને છૂટ આપી શકે છે.




1

નાના વેપારીઓ માટે ખુશખબર! સરકાર ટુંક સમયમાં આપી શકે છે 10,000 કરોડના રાહત પેકેજને મંજૂરી

એમએસએમઈ મંત્રીએ કહ્યું કે, 10000 કરોડ રૂપિયાના કોષના પ્રસ્તાવને નાણામંત્રીએ મંજૂરી આપી દીધી છે. આને ટુંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ પાસે મંજૂરી માટે રાખવામાં આવશે




1

Shaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ

Shaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ




1

1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું સોનું, ફટાફટ જાણો કેટલે પહોંચ્યો ભાવ

મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ પર જૂન વાયદા બજારમાં સોનાનો ભાવ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ગગડીને 45,685 રૂપિયાના સ્તર પર આવી ગયો




1

રેલવેના આ પ્લાનથી 13 લાખ કર્મચારીઓને લાગશે મોટો આંચકો, થશે આ અસર

રેલવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાથી લઈને પગારમાં આટલો ઘટાડો થવાની શક્યતા




1

1.13 કરોડ સરકારી કર્મચારીઓને આંચકો! મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી બ્રેક

મોંઘવારી ભથ્થું રોકવાના નિર્ણયથી સરકારને 14,595 કરોડ રૂપિયાની બચત થવાની શક્યતા




1

Gold કરી શકે છે તમને માલામાલ! 52,000 રૂપિયા પહોંચી શકે છે 10 ગ્રામનો ભાવ

ગત વર્ષે આ દરમિયાન ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ લગભગ 31,500 હતો, જે હવે વધીને 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે




1

લોકડાઉનમાં અર્થવ્યવસ્થાને લાગશે 10 લાખ કરોડનો ફટકો, પ્રતિ વ્યક્તિ આટલાનું નુકસાન

પ્રતિ વ્યક્તિ હિસાબે આ નુક્શાન 7,000 રૂપિયા સુધીનું છે.




1

21 હજારથી ઓછી સેલરીવાળા કર્મચારીઓ માટે સારા સમાચાર, મોદી સરકારે કરી 5 મોટી જાહેરાત

ESIC યોજનાનો લાભ તેવા કર્મચારીઓને મળે છે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય અને જે ઓછામાં ઓછા 10 કર્મચારીવાળી કંપનીમાં કામ કરતો હોય




1

2 લાખની વધુ H-1B Visa હોલ્ડરની મુશ્કેલીઓ વધી, જૂનમાં પૂરી થશે માન્યતા

ટ્રંપ પ્રસાશમાં ઇમીગ્રેશન અને ફોરેન વર્કરના નિયમો ખૂબ જ કડક છે.




1

ખુશખબર! 10 હજાર રૂપિયા ગેરન્ટી આવકની સ્કીમ સરકાર ફરી શરૂ કરી શકે છે, સાથે આ પણ મળશે ફાયદો

સૂત્રો અનુસાર, આ સ્કીમ ફરી શરૂ કરવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ તૈયાર થઈ ગઈ છે. આ યોજનાને આગામી 4 વર્ષ માટે શરૂ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો




1

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 6,348 કરોડ રુપિયા, આવક 1.36 લાખ કરોડ રુપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL-Reliance Industries Q4 Results)નો ચોથા ક્વાર્ટ્સ એટલે કે જાન્યુઆરી-માર્ચનો નફો 6,348 કરોડ રુપિયા રહ્યો




1

દેશના સૌથી મોટા રૂ.53125 કરોડના રાઈટ્સ ઈશ્યૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડે આપી મંજૂરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 29 વર્ષમાં પહેલીવાર રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. આ રાઈટ્સ ઈશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવ ઉપર આવી રહ્યો છે.




1

કોરોના સંકટમાં મોંઘાવારીનો માર, પેટ્રોલ 10 અને ડીઝલ 13 રૂપિયા મોંઘું થયું

પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી પોતાની કમાણી, સસ્તા ઇંધણનો સામાન્ય જનતાને ફાયદો નહીં




1

USની PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે

જિઓ પ્લેટફોર્મ્સમાં ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં અગ્રણી ટેકનોલોજીના રોકાણકારોએ 60,596.37 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ




1

રતન ટાટાએ 18 વર્ષના યુવકના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું, બે વર્ષ પહેલા શરૂ થઈ હતી કંપની

ઉદ્યોગપતિ રતન ટાટાએ 18 વર્ષના યુવકના સ્ટાર્ટઅપ 'જેનરિક આધારા'માં રોકાણ કર્યું, આ કંપની બે વર્ષ પહેલા જ શરૂ થઈ હતી.




1

શ્રમ કાયદાને 2-3 વર્ષ માટે રદ કરી, 12 કલાક કામની છૂટ આપવા ઉદ્યોગ જગતની માંગ

ઉદ્યોગ જગતે સરકારથી ઔદ્યાગિક વિવાદ કાનૂન (Industrial Disputes Act)માં છૂટ આપવાની માંગણી કરી




1

News18 Urdu: Latest News Nc Hills

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Nc Hills on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News Panipat

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Panipat on politics, sports, entertainment, cricket, crime and more.




1

ભાવનગરઃ જમીન સંપાદન મુદ્દે 10,000 ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ




1

News18 Urdu: Latest News South West

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from South West on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News Thanjavur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Thanjavur on politics, sports, entertainment, cricket, crime and more.




1

Cooch Behar News in Bengali by News18 Bengali




1

હાર્દિકના કહેવાથી નહીં લોકો ઇચ્છે તો 2017માં બનશે કોંગ્રેસની સરકારઃશંકરસિંહ વાઘેલા

ગાંધીનગર:કોગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. અને તેમણે કહ્યું હતું કે, સત્તા મેળવી લીધા બાદ પણ દેશમાં અચ્છે દિન આવ્યા નથી. ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે બતાવ્યું પણ ભાજપના આંતરીક કહેલ અને ભ્રષ્ટ્રાચારે ગુજરાતની શાંતી છીનવી લીધી છે.




1

સરકાર શ્રેષ્ઠ યુવા કારીગરો,મહિલા કારિગરોને હવે રૂ.1લાખનો પુરસ્કાર આપશે

ગાંધીનગરઃગુજરાતમા પહેલીવાર નવી કુટિર અને ગ્રામોધોગ નીતિ 2016ની જાહેરાત કરાઇ છે.લુપ્ત થતા ક્રાફ્ટની જાળવણી માટે નાણામંત્રી સૌરભ પટેલ અને તારાચંદ છેડાએ નવિન પોલિસી જાહેર કરી છે.વન વિલેજ વન પ્રોડક્ટનો પાયલોટ પ્રોજેક્ટ,ગ્રામ્ય કારીગરોની બનાવટોના ઉત્પાદનથી લઈને વેચાણ માટે પ્રોત્સાહનો અપાશે.ગુજરાતની બ્રાન્ડ માટે નેશનલ ઇન્ટરનેશનલ પ્રમોશન માટે સહાય અપાશે.ઉધોગ વિભાગના ACS અરવિંદ અગ્રવાલ,કુટિર ઉદ્યોગ કમિશ્નર વત્સલા વાસુદેવ ઉપસ્થિત રહ્યા હતા.




1

19મી ફેબ્રુઆરીએ ગુજરાત ભાજપને મળશે નવા નાથ

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો અટવાયેલો મુદ્દે તા.19મી ફેબ્રુઆરીએ ઉકેલાઇ જશે. અને આજ દિવસે ગુજરાત ભાજપને નવા નાથ મળશે. જાણવા મળ્યા મુજબ પ્રદેશ પ્રમુખની રેશમાં આઇ.કે.જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુંડાસમા સહિતના નામે ચર્ચાતા હતા ત્યારે અંતિમ નિર્ણયમાં વિજય રૂપાણીની પસંદગી લગભગ નક્કી મનાય છે પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે.




1

વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નો પ્રાંરભ CM આનંદીબેનના હસ્તે કરાશે

ગાંધીનગર મહાત્મા મંદીરમા તારીખ 19થી 21 ફેબ્રુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નો પ્રાંરભ થવા જઇ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘઘાટન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ કરશે, જેમાં 50 દેશો અને દેશના 20 રાજ્યો ભાગ લેવાના છે.




1

ગુજરાત ભાજપની બાગડોર વિજય રૂપાણીના હાથમાં, બન્યા 10મા પ્રદેશ પ્રમુખ

ગાંધીનગરઃ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીની જાહેરાત સત્તાવાર થઇ ગઇ છે.ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણી નિર્વિરોધ ચૂંટાયા છે.ચૂંટણી નિરીક્ષક અર્જૂન મેઘવાલે નામનીરી ઔપચારિક જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપના 10મા નંબરના અધ્યક્ષ વિજય રૂપાણી બન્યા છે. ત્યારે આ પ્રસંગે પુર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ અને વિજય રૂપાણી મળ્યા ત્યારે અનોખી તસવીર જોવા મળતી હતી. જેમાં જાણે ફળદુએ કાંટાળો તાજ ઉતરતા હસતા હોય અને રૂપાણી આ કાંટાળો તાજ મળતા ઉદાશ બન્યા હોય તેવી તસવીર કેમેરામાં ક્લિક થઇ હતી.




1

27 નગરપાલિકાનાની આજે ચૂંટણી, 165 વોર્ડની 660 બેઠકો માટે મતદાન શરૂ

રાજ્યની 27 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે રવિવારે સવારે આઠ વાગ્યાથી મતદાન થશે. હાલ 27 પૈકી 23 નગરપાલિકા ભાજપ પાસે છે, ત્યારે ભાજપે આ તમામ પાલિકા જાળવી રાખવા ઉપરાંત શક્ય એટલી વધુ પાલિકા પર કબજો જમાવવા કમર કસી લીધી છે.




1

સ્વર્ણિમ સંકુલ 1 અને 2ના બિલ્ડિંગને લઇને કરાઇ RTI

ગાંધીનગરમાં સંવર્ણિમ સંકુલ વન અને ટુ હાઇ સિક્યુર ઝોન ગણાય છે. અહીંયા મુખ્યમંત્રી તથા મંત્રીઓનાં કાર્યાલય તરીકે બન્ને બિલ્ડીંગ ઉપયોગમાં લેવાય છે ત્યારે, અહીં બેસતા મુખ્યમંત્રી તથા કેબીનેટ અને રાજ્યકક્ષાનાં મંત્રીઓનાં જીવને જોખમ હોવાનું સામે આવ્યું છે




1

હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો ફસાયા,સલામત પરત લાવવા સીએમને રજૂઆત

ગાંધીનગરઃ હરિયાણામાં અનામતની માંગ સાથે શરૂ થયેલું જાટ સમુદાયના આંદોલનને કારણે પરિસ્થિતી તંગ બની છે. અને હિંસા ફાટી નીકળતા અત્યાર સુધી 10થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે હરિયાણામાં ગુજરાતના 18 ડોક્ટરો પણ ફસાયા હોવાનું બહાર આવ્યું છે.




1

નાણાકીય અસ્થિરતા મુદ્દે સરકારને જવાબ આપવો પડશે,14હજાર કરોડ મંજુર કર્યા વગર વાપર્યા

ગાંધીનગરઃનવા બજેટને રજૂ કર્યા પછી નાણામંત્રી વધારાના ખર્ચની વિગતો જાહેર કરશે.ચાલુ નાણાંકીય વર્ષે મંજૂર કર્યા વગરના ખર્ચા મુદ્દે વિધાનસભામા દરખાસ્ત છે.રૂ.14000 કરોડથી વધારે રકમ મંજૂર કર્યા વગર સરકારે વાપરી છે.




1

119 હેલિકોપ્ટર યૂનિટને રાષ્ટ્રપતિ માનક અને 28 ઉપસ્કર ડિપોને રાષ્ટ્રપતિ ધ્વજથી સન્માનિત કરાશે

યુધ્ધ અને શાંતિ સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે અમૂલ્ય યોગદાન આપી રાષ્ટ્રની નિષ્ઠાપુર્ણ સેવા કરવા બદલ 119 હેલિકોપ્ટર યૂનિટને રાષ્ટ્રપતિ માનક અને 28 ઉપસ્કર ડિપોને રાષ્ટ્રપતિ ધ્વજથી સન્માનિત કરવામાં આવશે.




1

રાજ્યના 13 મંદિરોમાં દલિતોને પ્રવેશ અપાતો નથીઃસરકારે કબુલ્યું

ગાંધીનગરઃવિકસિત રાજ્ય ગુજરાતમાં આજે અછુતની દાયકાઓ પુરાણી પ્રજા જોવા મળે છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કબુલ્યું હતું કે, રાજ્યના 13 મંદિરોમાં આજે પણ દલિતોને પ્રવેશ મળતો નથી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પ્રશ્ન પુછાયો હતો. જેનો જવાબ રજી પટેલે આપતા કબુલાત કરી હતી કે,અનુસુચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ ન આપવાના 13 કિસ્સા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે.




1

તાનાશાહી સરકારથી પાટીદાર-ગરીબો દુઃખી,2017માં મળશે પરિણામઃશક્તિસિંહ ગોહિલ

ગાંધીનગરઃ પાટીદાર યુવાનની આત્મહત્યાનો મામલો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ અંદાજપત્ર ઉપરની ચર્ચા દરમિયાન આ મુદ્દે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે અનામત માટે પાટીદાર યુવાનને આત્મહત્યા કરવી પડે એ સરકાર માટે શરમજનક ઘટના છે. તો આ તરફ ગૃહની બહાર પણ આ મામલે શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા હતા.




1

દહેગામમાં 28 ગાયનાં મોતનું જવાબદાર કોણ? રાજ્યમાં 1,151 પશુ ચિકિત્સકની જગ્યા ખાલી




1

News18 Gujarati: Latest News Lakhani

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Lakhani on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News Yamunanagar

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Yamunanagar on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News Karim Nagar

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Karim Nagar on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News Pauri Garhwal

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Pauri Garhwal on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News North West

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from North West on politics, sports, entertainment, cricket, crime and more.




1

National International News in Bengali by News18 Bengali




1

News18 Urdu: Latest News Jamshedpur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Jamshedpur on politics, sports, entertainment, cricket, crime and more.




1

હાઈપ્રોફાઈલ ચોરી-લવ જેહાદ કેસમાં સલમાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો




1

શેરડી પકવતા ખેડૂત મુશ્કેલીમાં, ગત વર્ષ કરતા રૂ.1000 ઓછા ભાવ જાહેર થતાં ચિંતામાં




1

વલસાડ: ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 2નાં મોત, 10 ઘાયલ




1

News18 Urdu: Latest News Guntur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Guntur on politics, sports, entertainment, cricket, crime and more.




1

બાઈક, ટેમ્પો અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માતનો LIVE VIDEO, 1નું મોત




1

News18 Urdu: Latest News West

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from West on politics, sports, entertainment, cricket, crime and more.




1

News18 Urdu: Latest News Aizawal

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Aizawal on politics, sports, entertainment, cricket, crime and more.