v

Coronavirus | করোনা যুদ্ধে সামিল হোন ! আপনিই পারবেন এই ভাইরাসকে আটকাতে ! মানুন নিয়ম !




v

পরণে ছাপা শাড়ি, মাটির দালানে খেতে বসে স্বামী যা দেখলেন, Tiktok ভিডিও নিমেষে Viral




v

Coronavirus: মাস্ক পরবেন, নাকি পরবেন না? কী বলছে হু? কী বলছেন বিশেষজ্ঞদের একাংশ?




v

Viral: বাজারের ব্যাগে করোনা ভাইরাস, মাটিতে ফেলে মারধর!




v

আংটি থেকে Coronavirus ছড়ানো নিয়ে কি বলছেন বিশেষজ্ঞরা ? দেখে নিন




v

মশা থেকে কি ছড়াতে পারে Coronavirus ? জেনে নিন বিশেষজ্ঞদের মত




v

Coronavirus-এর জেরে মানুষকে ভয় ক্রমশ গ্রাস করছে, কিভাবে কাটিযে উঠবেন এমন পরিস্থিতি পরামর্শ দিচ্ছেন বিশিষ্ট চিকিৎসকেরা




v

COVID19| মাস্ক পরলে চশমা ঝাপসা হচ্ছে, কী করবেন?




v

COVID-19 Lockdown: অবসাদ থেকে নিজেকে দূরে রাখুন, এই অভ্যাসগুলো মানলে কাটাতে পারবেন অবসাদ




v

Viral: একটাই শরীরে দুটো মাথা!বিরল সাপের নড়াচড়া দেখে গা শিরশির করতে বাধ্য!রইল ভিডিও




v

News18 Urdu: Latest News Varanasi

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Varanasi on politics, sports, entertainment, cricket, crime and more.




v

Valentine Week 2020: આ રાશિનાં જાતકોને મળશે ભરપૂર પ્રેમ,જાણો તમારૂં શું થશે?

તો આજે આપણે જોઇએ કે કઇ રાશિનાં જાતકો માટે આ વૅલેન્ટાઇન કેવો રહેશે. તમને પ્રેમનો રંગ મળશે કે પ્રેમ પર પાણી ફરશે.




v

ValentinesDay2020: ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપતા પહેલા આ વાંચી લો, થઈ શકે છે ઉંધી અસર

14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. યુવાન હૈયાઓ આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુવક યુવતીઓ પોતાના પ્રીય પાત્રને ગીફ્ટ આપીને પ્રેમનો એકરાર કરતા હોય છે. પરંતુ ગિફ્ટ આપવી અથવા લેવી અલગ અલગ ગ્રહો ઉપર અલગ અલગ અસર કરે છે.




v

14 ફેબ્રુઆરી 2020નું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો Valentine દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




v

Vastu Tips : ઘરમાં આ પાંચ બાબતોનું રાખશો ધ્યાન તો નહીં રહે પૈસાની તંગી

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ધન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કેટલાક નિયમો છે. આ નિયમોને અપનાવીને ઘરમાં પૈસાની પરેશાની રહેતી નથી.




v

Maha Shivrati 2020 : શિવજીના આશીર્વાદ જોઇએ છે? તો આ શુભ મુહૂર્તે કરો પૂજા

શુભ મૂર્હૂતમાં તમે ઓમ નમ: શિવાયનો જાપ કરી કરો શિવજીને પ્રસન્ન




v

Vastu Tips: ભૂલથી પણ ન કરો આવા કામ નહીં તો થઈ જશો કંગાળ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં વાસ્તુના યોગ્ય નિયમોનું પાલન ન થાય તો ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધારે થઈ જાય છે.




v

Vastu tips: હળદર અને ફૂદીનાનો છોડ ખતમ કરે છે વાસ્તુદોષ

વાસ્તુશાસ્ત્રમાં અગ્ની દિશાનો વિશે, દોષ માનવામાં આવે છે. અગ્ની દેશમાં દોષ હોવાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુના જાણકાર પ્રમાણે અગ્ની ખૂામાં દોષને ખતમ કરવા માટે આ દિશમાં લાલ રંગનો એક બલ્બ અથવા તો દીવો એક પહોર અથવા આશરે ત્રણ કલાક સુધી ચાલે.




v

Coronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ

Coronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ




v

Navratri Second Day: નવરાત્રીનો બીજો દિવસ, માં બ્રહ્મચારિણીનું માહત્મ્ય અને ચમત્કારી મંત્ર

માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.




v

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કરાવ્યો શાંતિ પાઠ, જુઓ Video

ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર BAPSના હરિશ બ્રહ્મભટ્ટને વ્હાઇટ હાઉસ ખાતે કરાવ્યો શાંતિ પાઠ




v

સોશિયલ મીડિયામાં Viral થઇ રહ્યું છે બ્રા પહેરેલું ઘેટું, જો કે કારણ છે કરુણ

"બ્રામાં ઘેટું. ફોટા માટે આવી બળજબરી નથી કરવામાં આવી"




v

Viral Photo: રીક્ષાવાળાએ શ્વાનને ધાબળો ઓઢાડી આખું શહેર બતાવ્યું

આ ઠંડીના વાતાવરણ વચ્ચે એક શ્વાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે લોકોનું હૃદય ઓગાળવા માટે પૂરતી છે.




v

Video : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'

આ વીડિયોમાં એક બાળ રીંછને આગમાંથી બચાવવામાં આવ્યું છે.




v

ચાલુ કારમાંથી પડ્યું બાળક, સામેથી આવતી હતી બસ...સર્તક કરતો Video

રોડ સેફ્ટીને લઇને સભાન થવું જરૂરી છે. રાખો આ વાતનું ધ્યાન




v

Viral Video : આ મહિલાનો વીડિયો જોઇ અનેક લોકોનું મગજ ચકરાઇ ગયું છે!

અનેક લોકો આ મહિલાની ફ્લેક્સિબિલિટીના કાયલ છે.




v

Viral Video : આ પાકિસ્તાની પત્રકારનું રિપોટિંગ જોઇ તમે હસવું રોકી નહીં શકો!




v

Viral Photo : મહિલા બાથરૂમ ગઇ તો સિંક પર...

મહિલા બાથરૂમ ગઇ તો સિંક પર હતો 8 ફૂટનો અજગર




v

ચાલતી બાઇક પર સ્નાન કરતા હતા બે શખ્સ, VIDEO જોઈ પોલીસે ફટકાર્યો મોટો દંડ

બે બાઇક સવાર શર્ટ પહેર્યા વગર માથે અને શરીરે સાબુ લગાવી સ્નાન કરી રહ્યા હતા, 6 હજાર લોકોએ જોયો વીડિયો




v

Naked Festival: હાડ થીજવતી ઠંડીમાં કપડા પહેર્યા વગર લોકોએ લગાવી દોડ

આ કાર્યક્રમમાં પુરુષો ઓછામાં ઓછા કપડામાં આવે છે, મોટાભાગના પુરુષો જાપાની લંગોટમાં જોવા મળ્યા




v

Video : શોમાં સિંગરના માથામાં અચાનક લાગી આગ, સિંગર હતો પોતાની મસ્તીમાં મસ્ત

ગાયક જેનસનનું કહેવું છે કે તેમને ખબર નહતી કે તેના માથામાં આગ લાગી છે!




v

Viral Video: સાપ ગળી ગયો આખે આખો ટૉવેલ, ડૉક્ટરોએ આવી રીતે બચાવ્યો જીવ

સાપ હલી કે ચાલી શકતો નહોતો, ડૉક્ટરોએ સ્પેશલ સાધનની મદદથી ટૉવેલ બહાર કાઢ્યો, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો




v

Video: નકલી વાનરબાળને જોઈ લંગૂરોએ કર્યું કંઈક આવું, બાદમાં તેના 'મોત'નો મનાવ્યો શોક

નકલી વાનરબાળના મોત પર શોક મનાવતાં લંગૂરોનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે




v

જ્યારે ભેંસના પાડરડાએ કદાવર હાથીને ભાગવા મજબૂર કર્યો, Video વાયરલ

17 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાડરડાએ દોટ મૂકતા હાથીએ મજબૂર થઈને પાછળ હટી જવું પડ્યું હતું.




v

Video : પાણીની જગ્યાએ નળમાંથી નીકળી રેડ વાઇન, કોઇએ પીધી તો કોઇએ...

જો કે કેટલાક સ્થાનિકોએ આ ઘટના પછી વૉટર સ્પલાય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.




v

coronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને ઘરે ન આવવા પત્નીનું ફરમાન

પીડિતના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા ભરતપુરની યુવતી સાથે થયા છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી પ્રખ્યાત હોટલમાં શેફની નોકરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસ અંગે પત્નીએ પતિથી દૂર રહેવા લાગી હતી.




v

'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral

'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...'




v

Viral Video: ભારતીય કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ ત્યારે જિરાફે કરી દીધું કંઈક આવું

Out of the Box કરવાના પ્રયાસમાં ભારતીય કપલને કેલિફોર્નિયામાં થયો કંઈક આવો અનુભવ




v

Video: એકાંતથી કંટાળી Dinosaurનો ડ્રેસ પહેરી રસ્તા પર રખડ્યો શખ્સ, પોલીસ પણ ગભરાઈ!

કોરોનાનો હાહાકાર : સ્પેનમાં લૉકડાઉન બાદ ઘરમાં કેદ એક શખ્સે રસ્તા પર મુક્ત મને ફરવા અપનાવી અનોખી યુક્તિ




v

covid-19: ગર્લફ્રેન્ડને મળવા માટે ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો કોરોના શંકાસ્પદ પ્રેમી

ભારતમાં પણ સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમયે પણ કેટલાક લોકો બેદરકારી ભર્યું વર્તન કરે છે. આવો જ એક કિસ્સો તમિલનાડુના મદુરૈ જિલ્લામાં બન્યો છે. જ્યાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે 24 વર્ષીય એક યુવક ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો હતો.




v

લૉકડાઉનમાં રસ્તે ફરતાં મહાશયોની પહેલા ઉતારી આરતી અને પછી...જુઓ Viral Video

પોલીસે લૉકડાઉનનું ઉલ્લંઘન કરતા નાગરિકોને દંડવા માટે શોધી કાઢી નવી યુક્તિ




v

Video: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર

આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર




v

Video: સફાઈકર્મીનું ફૂલ, તાળીઓ અને નોટોના હારથી કરાયું સ્વાગત

સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવવા માટે લોકોએ છત પર ઊભા રહી પુષ્પવર્ષા કરી અને તાળીઓ વગાડી




v

Viral Video :લોકડાઉનમાં થયો પ્રેમ, ડેટ પર જવા છોકરાએ વાપર્યો જોરદાર Idea

લોકડાઉનમાં સામેની અગાશીમાં ઊભેલી યુવતીથી થયો પ્રેમ, દિલની વાત કહેવા કર્યો આ જુગાડ




v

lockdown: 81 વર્ષના દાદા અને 6 વર્ષીય પૌત્રીનો જોઈલો આ Video, એક દમ ફ્રેશ થઈ જશો

sherrie Neely નામી એક ફેસબુક યુઝર્સે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં છ વર્ષની કિરા અને 81 વર્ષના દાદજી ડાન્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કિરા પોતાના દાદાજીને મળવા નથી જઈ શકતી. આવી સ્થિતિ વચ્ચે બંને મળીને રસ્તા ઉપર સોશિયલ ડિસ્ટેન્સ બનાવીને ડાન્સ કરી રહ્યા છે.




v

રસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Video

લોકડાઉનની સ્થિતિમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં હાથી દેખાય છે જે દેહરાદૂનની ગલીઓમાં ફરી રહ્યો છે ત્યારે સામેથી એક દૂધવાળો આવે છે પછી શું થાય છે એ માટે ચાલો જોઈએ વીડિયો.




v

લૉકડાઉનમાં પોલીસનું ડ્રોન જોઈ શખ્સ ઝાડની પાછળ સંતાયો, પછી લગાવી દોટ, Viral Video

ડ્રોનના કેમેરાથી બચવા શખ્સે પોતાની મોઠું છુપાવવા કપડું ઢાંકી દીધું અને ઘર તરફ ભાગવા લાગ્યો




v

લૉકડાઉનમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, Viral Video જોઈને દંગ રહી જશો

વાંદરાએ અનુભવી પતંગબાજની જેમ દોરી ખેંચીને પતંગને નીચે ઉતાર્યો, અને પછી જે કર્યું તે જોઈને ચોંકી જશો




v

covid-19: કોમામાં થઈ મહિલાની પ્રસૂતિ, 6 દિવસ બાદ જાણવા મળ્યું કે પુત્રી જન્મી

1 એપ્રિલના દિવસે એક બાળકીનો જન્મ થયો હતો. એન્જેલા જ્યારે કોમાંથી 6 એપ્રિલે બહાર આવી ત્યારે તેને ખબર પડી હતી કે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.




v

VIDEO: બેંકો બહાર ઘાત લગાવીને બેઠા છે માફિયા, રોકડા છીનવી ગરીબોનું ભરી રહ્યા છે પેટ

માફિયાના ગુંડા લોકો પાસેથી તેમની મહેનતની કમાણી બળજબરીથી છીનવી લેતા જોવા મળી રહ્યા છે, જુઓ વીડિયો