w

lockdown: દારૂ મેળવવા આધેડે એવું ભેજું દોડાવ્યું કે અધિકારીઓ દારૂ આપવા થયા તૈયાર

દારૂ ન મળતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તે પત્ની સાથે ઝઘડો કરતો હતો. એટલું જ નહીં ઘણીવાર તો તે પડોશીઓ સાથે પણ ઝઘડો કરતો હતો.




w

Lockdown તોડનાર લોકોની પોલીસે ઉતારી આરતી પછી કાન નીચે...

પોલીસે લોકોને ત્રણ પ્રકારે સમજાવાની કોશિશ કરી હતી. પહેલા આવા લોકોને ફૂલ આપ્યા, આરતી ઉતારી અને છેલ્લા કાન પાસે ઘંટડી વગાડીને અહેસાસ કરાવ્યો કે તેમનું જીવન કોરોનાના કારણે ખતરમાં પડી શકે છે.




w

Lockdown: આ ગામમાં 22 દિવસથી જાનૈયા સાથે ફસાયો દુલ્હો, સ્કૂલમાં અપાયો આશરો

લગ્નના બીજા દિવસે જ લાગુ થયું લૉકડાઉન, કોલકાતાના 36 જાનૈયા 22 દિવસથી ગામમાં ફસાયા




w

‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન

Lockdown Marriage: જિલ્લા મેજિસ્ટ્રેટે રાત્રે પોતાની કોર્ટ ખોલાવી પ્રેમી જોડાનું લગ્ન કરાવ્યું




w

પત્ની માટે માથાનો દુખાવો બન્યો પતિ! lockdown બાદથી ન્હાયો નથી, રોજ કરે છે સેક્સની માંગણી

બેંગલુરુમાં રહેનારી એક મહિલાએ હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરીને પોતાની પતિની ફરિયાદ કરી હતી. અને પોતાને બચાવવા માટે અપીલ કરી હતી.




w

મંગળસૂત્રથી જરૂરી માસ્કઃ Twitter પર છવાઈ નવદંપતીની આ સુંદર તસવીર

લૉકડાઉનમાં લગ્નઃ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને દુલ્હાને દુલ્હનને મંગળસૂત્ર નહીં પરંતુ માસ્ક પહેરાવ્યો




w

lokcdownમાં બે પત્નીઓના ઘરના ચક્કરમાં ભારે ફસાયો પતિ, અનેક વખત થયો ક્વોરન્ટાઈન

આ વ્યક્તિની બે પત્નીઓ છે. જે અલગ અલગ જગ્યાઓ ઉપર રહે છે. ક્વોરન્ટાઈન અને લોકડાઉનના નિયમનો ઉલ્લંગન કરવાના કારણે કાયાકુલમની પોલીસે આ વ્યક્તિને સામે કેસ નોંધ્યો છે.




w

News18 Urdu: Latest News Cuddalorei

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Cuddalorei on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Tehri Garhwal

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Tehri Garhwal on politics, sports, entertainment, cricket, crime and more.




w

Jalpaiguri News in Bengali by News18 Bengali




w

News18 Urdu: Latest News Erode

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Erode on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News West District

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from West District on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Kasaragod

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Kasaragod on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Kaushambi

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Kaushambi on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Gujarati: Latest News Dang

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Dang on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Mandi

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Mandi on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News New Delhi

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from New Delhi on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Gujarati: Latest News Chansma

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Chansma on politics, sports, entertainment, cricket, crime and more.




w

AAPNU GUJARAT: Only one click on all news from Gujarat

AAPNU GUJARAT : ગુજરાત ભરના તમામ સમાચારો વિગતે માત્ર એક Click પર




w

News18 Urdu: Latest News Muzaffar Nagar

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Muzaffar Nagar on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Firozabad

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Firozabad on politics, sports, entertainment, cricket, crime and more.




w

Lockdownમાં દુકાનદારો બેફામ લૂંટ ચલાવે તો, ઘરે બેઠા અહીં કરી શકશો ફરિયાદ

લોકો સામન ખરીદીને ઘરમાં ભરવા લાગ્યા છે જેથી આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલીઓ ન પડે. આ તકનો લાભ ઉઠાવીને અનેક જગ્યાએ દુકાનદારો મનમાની ચાલાવી રહ્યા છે. ગ્રાહકો પાસેથી મનમાની રીતે ભાવ વસૂલી રહ્યા છે. જો તમે પણ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તમે ઘરે બેઠા સરકારને ફરિયાદ કરી શકો છો.




w

Lockdownમાં SBIએ બચત ઉપર ચલાવી કાતર, ગ્રાહકોને પડ્યો મોટો ફટકો

લોકડાઉનના સમય વચ્ચે દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ હોમ લોન અને કાર લોનનો વ્યાજ દર ઓછો કરી દીધો છે. બીજી તરફ બચત ઉપર કાતર પણ ફેરવી દીધી છે. એસબીઆઈએ છૂટક એફડી વ્યાજદર ઓછો કરી દીધો છે.




w

Lockdown : દેશમાં પેટ્રોલ-ડિઝલ ખરીદવાવાળું કોઈ નહીં! રોકવો પડ્યો ક્રૂડ ઓઈલનો સપ્લાય

બજારમાં ઈંધણની માંગ નિમ્ન સ્તર પર પહોંચી ચુકી છે. રિફાઈનરી કંપનીઓ પાસે હવે તેનો સ્ટોક કરવાની જગ્યા નથી.




w

Lockdown : અહીં કામ કરતા કર્મચારીઓને માટે ખુશખબરી, મળશે 3 ગણી Salary

દેશભરમાં તેના 400 કર્મચારી છે, જેમાંથી 300 મુંબઈ મુખ્ય કાર્યાલયમાં કાર્યરત છે.




w

Lockdown વચ્ચે બિગબાસ્કેટ કંપની 26 શહેરોમાં10 હજાર લોકોને નોકરી આપશે

દેશભરમાં લોકડાઉન દરમિયાન માલ ડિલેવર થઈ રહ્યો નથી. લોકડાઉન ખુલવા પર માંગ વધી શકે છે




w

lockdown: મોરાટોરિયમમાં પણ કપાઈ છે તમારી EMI તો આવી રીતે પરત મેળવો

દેશભરમાં લોકડાઉન ચાલું છે ત્યારે રિઝર્વ બેન્કે 27 માર્ચે EMI ઉપર ત્રણમ મહિના માટે મોરાટોરિયમ પીરિયડની જાહેરાત કરી હતી. જેનો સમય એક માર્ચથી 31 મે સુધી છે. મતલબ આ ત્રણમ મહિનામાં આ ત્રણ મહિના માટે તમારી EMI સ્થગિત થઈ શકે છે.




w

EXCLUSIVE: 14 એપ્રિલ બાદ પ્રોડક્શન માટે 82 જિલ્લાઓમાં હટી શકે છે Lockdown

કેન્દ્ર સરકારનું માનવું છે કે, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો, મોલ, સિનેમા હોલ જેવી જગ્યાઓ 31 મે સુધી બંધ રાખી શકે છે. સરકાર એવા જિલ્લાઓની ફેક્ટરીઓ ખોલવાની મંજૂરી આપી શકે છે જ્યાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.




w

Lockdown: 15 એપ્રિલથી ફરી દોડી શકે છે ટ્રેનો, 4 કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે

ભારતીય રેલવેની ગાઇડલાઇનઃ જો તાવ, ઉધરસ કે શરદી હશે તો રેલવે સ્ટેશનમાં પ્રવેશ જ નહીં મળે




w

Corona Lockdown 2.0 : ઓનલાઇન શોપિંગ માટે 20 એપ્રિલથી આ નવા નિયમ લાગુ થશે

જો કે ઇ કોર્મસ સાઇટ દ્વારા સોશિયલ ડિસ્ટટિંગના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે




w

Lockdown Part 2 : બેંક અને ATM અંગે નવા નિયમો જાહેર, અહીં તપાસો

લૉકડાઉન પાર્ટ-2 : કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક, બેંકો, એટીએમ તેમજ વીમા કંપનીઓ પહેલાની જેમ કામ કરતા રહેશે.




w

સોનેરી તક: Lockdownમાં ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો, બસ કરવું પડશે આ કામ

લોકડાઉનના સમયમાં નોકરી, ધંધા, અભ્યાસ બધુ જ બંધ છે, ત્યારે ઘરે બેઠા નવરાસના સમયમાં સારી રીતે તમે કમાણી કરી શકો છો.




w

નોકરીયાત માટે GOOD NEWS: સરકાર 30 હજારથી ઓછી સેલરીવાળા કર્મીઓને આપી શકે છે મોટી ગિફ્ટ

જે કર્મચારીઓની ગ્રોસ સેલરી 30,000 રૂપિયા છે તે કર્મચારીઓને ESI કવરેજનો ફાયદો મળશે. ESIC સ્કીમમાં બીમાર પડવા પર સેલરી પ્રોટેક્શન પણ આપવામાં આવશે.




w

News18 Urdu: Latest News Nc Hills

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Nc Hills on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Panipat

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Panipat on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News South West

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from South West on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Thanjavur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Thanjavur on politics, sports, entertainment, cricket, crime and more.




w

Cooch Behar News in Bengali by News18 Bengali




w

News18 Gujarati: Latest News Lakhani

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Lakhani on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Yamunanagar

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Yamunanagar on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Karim Nagar

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Karim Nagar on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Pauri Garhwal

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Pauri Garhwal on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News North West

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from North West on politics, sports, entertainment, cricket, crime and more.




w

National International News in Bengali by News18 Bengali




w

News18 Urdu: Latest News Jamshedpur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Jamshedpur on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Guntur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Guntur on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News West

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from West on politics, sports, entertainment, cricket, crime and more.




w

News18 Urdu: Latest News Aizawal

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Aizawal on politics, sports, entertainment, cricket, crime and more.




w

Saltlake News in Bengali by News18 Bengali




w

દીકરાએ ઘર પચાવી માને કાઢી મુકી, New18 ગુજરાતીએ કરાવ્યું સમાધાન

ન્યૂઝ 18 ગુજરાતીએ સામાજીક જવાબદારી અદા કરી સમાધાન કરાવ્યું