business and finance ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા RBIની 3 મહિનાની છૂટ લેવાનો વિચાર બિલકુલ ફાયદાનો સોદો નથી! By gujarati.news18.com Published On :: Tuesday, March 31, 2020 01:45 PM વાર્ષિક ધોરણે ગણતરી કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર વ્યાજનો દર 40 ટકા આસપાસ થયો હોય છે. Full Article
business and finance કોરોનાથી દુનિયાભરમાં આર્થિક તબાહી આવશે, માત્ર ભારત અને ચીન બચશેઃ UN By gujarati.news18.com Published On :: Tuesday, March 31, 2020 03:18 PM દુનિયાના ગરીબ અને વિકાસશીલ દેશોને આર્થિક મંદીથી ઉગારવા માટે લગભગ 2-3 ટ્રિલિયન ડૉલરની જરૂર પડશે Full Article
business and finance શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે By gujarati.news18.com Published On :: Tuesday, March 31, 2020 06:02 PM ગ્રાહકોને રાહત આપવા માટે RBIએ બેંકોને ત્રણ મહિનાની EMIમાં છૂટ આપવા કહ્યું છે Full Article
business and finance પાણીથી પણ સસ્તુ થયું કાચું ક્રૂડ ઓઇલ, ભારતને આ ફાયદા થશે By gujarati.news18.com Published On :: Tuesday, March 31, 2020 06:22 PM આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 18 વર્ષના તળિયે પહોંચી (Crude Oil Price down)ગઈ છે. કિંમત આશરે સાત ટકા ઘટીને 20.09 ડૉલર પ્રતિ બેરલ થઈ છે. Full Article
business and finance પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઈમાં રિલાયન્સના કામની પ્રશંસા કરી By gujarati.news18.com Published On :: Tuesday, March 31, 2020 08:32 PM પીએમે કહ્યું - રિલાયન્સની આખી ટીમ COVID-19 સામેની લડાઇમાં પ્રભાવી યોગદાન આપી રહી છે Full Article
business and finance મોટી ખુશખબર! આટલા રૂપિયા સસ્તો થયો LPG રસોઈ ગેસ, ફટાફટ ચેક કરો નવી કિંમત By gujarati.news18.com Published On :: Wednesday, April 01, 2020 06:32 PM એપ્રિલ મહિનાની પહેલી તારીખ સામાન્ય વ્યક્તિ માટે મોટો ખુશખબર લઈને આવી છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી Full Article
business and finance ટ્રેન રિઝર્વેશન અંગે રેલવેની ચોખવટ, આ તારીખ પછી ટિકિટ બૂક કરાવી શકશો By gujarati.news18.com Published On :: Thursday, April 02, 2020 02:58 PM રેલવેએ ચોખવટ કરી છે કે અત્યારના નિયમ અંતર્ગત મુસાફરી તારીખથી 120 દિવસ પહેલા રિઝર્વેશન સુવિધા મળશે. આ નિયમ અંતર્ગત 15 એપ્રિલ અને આગળની મુસાફરીની તારીખો માટે 120 દિવસ પહેલાથી જ રિઝિર્વેશન બુકિંગની સુવિધા આપવામાં આવશે. Full Article
business and finance 2050માં ચીન અને ભારત હશે દુનિયાના બે સુપર પાવર, અમેરિકા રહી જશે પાછળ By gujarati.news18.com Published On :: Thursday, April 02, 2020 03:39 PM એક વિસ્તૃત સ્ટડી રિપોર્ટ કર્યો છે. જેમાં એ જોવાનો પ્રયત્ન હતો કે આગામી 30 વર્ષોમાં એટલે કે 2050માં ઇકોનોમિક સુપર પાવરમાં કેવો ફેરફાર થશે Full Article
business and finance 63 કરોડ લોકોને નાણામંત્રીએ આપી Gift, આ વીમા પોલીસીઓમાં કર્યો ફેરફાર By gujarati.news18.com Published On :: Thursday, April 02, 2020 04:12 PM નાગરીકોને નાણામંત્રીએ ગિફ્ટ આપી છે. સરકારે પ્રાઈવેટ અથવા રાજ્ય સ્વાસ્થ્ય વીમા યોજનાથી લાભાર્થી લોકોને કોરોના વાયરસ સંકટ સમયે રાહત આપવામાં આવી Full Article
business and finance કોરોના સામેની લડાઇમાં વચ્ચે SBIએ આપી ટિપ્સ! આ રીતે બેંક ખાતું સાફ થવાનું જોખમ ટાળો By gujarati.news18.com Published On :: Friday, April 03, 2020 10:28 AM Coronavirus: ફ્રૉડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ મહત્વની જાણકારી શેર કરી. Full Article
business and finance Corona Effect : આ સાત શહેરમાં સસ્તા થઈ જશે મકાન, વેચાણમાં 35 ટકાનો ઘટાડો શક્ય By gujarati.news18.com Published On :: Friday, April 03, 2020 10:19 AM કોરોનાને કારણે બિલ્ડરોને પ્રોજેક્ટ પૂરા કરવામાં વધારે સમય લાગશે, લોકોને સમયસર પઝેશન નહીં મળી શકે. Full Article
business and finance 18 એપ્રિલ સુધીમાં ભારતમાં આવી શકે છે 5 મિનિટમાં કોરોનાની તપાસ કરતી કિટ By gujarati.news18.com Published On :: Friday, April 03, 2020 02:37 PM સૂત્રોને મળેલી જાણકારી મુજબ, આ કિટ એપ્રિલના ત્રીજા સપ્તાહ એટલે કે 18 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે છે Full Article
business and finance ખેડૂતો માટે ખુશખબરી! સરકારે લોન્ચ કર્યું નવું પોર્ટલ, જીવન બનશે સરળ By gujarati.news18.com Published On :: Friday, April 03, 2020 06:20 PM એફપીઓ પોતાની ઉપજને એપીએમસીમાં લાવ્યા વગર પોતાના સંગ્રહ કેન્દ્રથી જ પોતાની ઉપજનો વ્યાપાર કરી શકશે. Full Article
business and finance લૉકડાઉનમાં નોકરી જવાનો ડર છે? વાંચો સરકારે કંપનીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા By gujarati.news18.com Published On :: Saturday, April 04, 2020 12:00 PM શ્રમ મંત્રાલયનો કંપનીઓને આદેશ : કોરોનાને કારણે કોઈ કર્મચારી રજા લેશે લે તો તેને પણ ફરજ પર હાજર ગણવો Full Article
business and finance લોકડાઉન પછી 15 એપ્રિલથી શરૂ થશે ટ્રેનો! રેલવેએ શરૂ કરી તૈયારીઓઃ એજન્સી By gujarati.news18.com Published On :: Saturday, April 04, 2020 02:54 PM કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે રેલવે બોર્ડે આગામી 14 એપ્રિલ સુધી ટ્રેનો બંધ કરી છે. કોરોના વાયરસના સંક્રમણે ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશભરમાં આ લોકડાઉન 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. લોકોને ઘરમાં રહેવા માટે અપિલ કરી છે. Full Article
business and finance Lockdown વચ્ચે બિગબાસ્કેટ કંપની 26 શહેરોમાં10 હજાર લોકોને નોકરી આપશે By gujarati.news18.com Published On :: Saturday, April 04, 2020 03:36 PM દેશભરમાં લોકડાઉન દરમિયાન માલ ડિલેવર થઈ રહ્યો નથી. લોકડાઉન ખુલવા પર માંગ વધી શકે છે Full Article
business and finance જીવના જોખમે કામ કરતાં ડિલિવરી એજન્ટોને Amazon, BigBasket, Grofers અને MedLife ની સલામ By gujarati.news18.com Published On :: Saturday, April 04, 2020 04:46 PM Amazon, BigBasket, Grofers અને MedLife, લોકડાઉન દરમિયાન જીવના જોખમે ડિલિવરી કરતા બહાદૂુરોને બિરદાવે છે. Full Article
business and finance 2008ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ હશે કોરોનાથી આવનારી મંદી, પૂરી દુનિયા પર ખતરો By gujarati.news18.com Published On :: Saturday, April 04, 2020 05:29 PM હવે આપણે મંદીના સમયમાં છીએ. આ સ્થિતિ વર્ષ 2008-09ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ છે. Full Article
business and finance lockdown: મોરાટોરિયમમાં પણ કપાઈ છે તમારી EMI તો આવી રીતે પરત મેળવો By gujarati.news18.com Published On :: Sunday, April 05, 2020 03:10 PM દેશભરમાં લોકડાઉન ચાલું છે ત્યારે રિઝર્વ બેન્કે 27 માર્ચે EMI ઉપર ત્રણમ મહિના માટે મોરાટોરિયમ પીરિયડની જાહેરાત કરી હતી. જેનો સમય એક માર્ચથી 31 મે સુધી છે. મતલબ આ ત્રણમ મહિનામાં આ ત્રણ મહિના માટે તમારી EMI સ્થગિત થઈ શકે છે. Full Article
business and finance વીમા કંપનીઓ Covid 19ને કારણે મોતના કેસમાં ક્લેઇમ રિજેક્ટ નહીં કરી શકે By gujarati.news18.com Published On :: Monday, April 06, 2020 01:58 PM જીવન વીમા પરિષદે સોમવારે સ્પષ્ટતા કરી છે કે તમામ વીમા કંપનીઓ કોવિડ 19ના કારણે થયેલા મોતના સંદર્ભમાં દાવાની પતાવટ માટે બાધ્ય છે. Full Article
business and finance કોરોનાના સંક્રમણને રોકવામાં મલેરિયાની દવાઓ અસરકારક? દુનિયાભરમાં માંગ વધી By gujarati.news18.com Published On :: Monday, April 06, 2020 02:49 PM થોડાક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી Full Article
business and finance કોરોના સામેની લડાઈમાં બિઝનેસની તક, માસ્ક બનાવીને મહિલાઓ કરી રહી છે કમાણી By gujarati.news18.com Published On :: Monday, April 06, 2020 03:05 PM covid-19 મહામારી સામેના યુદ્ધમાં નાગરિકોની સાથે સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓ પણ કૂદી પડી છે. કોરોના વાયરસના સંક્રમણ સામેની લડાઈમાં માસ્ક, વેન્ટિલેટર્સ, પીપીઈ સહિત અન્ય સામાનોની માંગમાં પણ ખૂબજ વધારો થયો છે અને ઉત્પાદન ઓછું છે. આમ આ બિઝનેસની એક તક ઊભી થઈ છે. Full Article
business and finance Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 03:34 PM કોરોનાની સારવારમાં પ્રભાવી હાઇડ્રોક્લોરોક્વીન દવાના નિકાસ પર લાદેલા પ્રતિબંધોને હટાવવા ભારત તૈયાર થઈ ગયું છે Full Article
business and finance Corona Impact: દેશમાં 23.4 ટકા વધ્યો બેરોજગારી દર, વધારે વધવાની આશંકા By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 02:19 PM ભારતનાં પૂર્વ ચીફ statistician પ્રણવ સેને કહ્યું કે, લૉકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે Full Article
business and finance શૅર બજારમાં જોરદાર તેજીથી રોકાણકારોને થયો 6.97 લાખ કરોડનો ફાયદો By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 03:04 PM આ ત્રણ કારણે ભારતના શૅર બજારમાં આવી જોરદાર તેજી, રોકાણકારો ગેલમાં Full Article
business and finance લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર! આ કંપની 25 ટકા વધારે આપશે સેલરી By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 03:32 PM કંપનીના માઈક્રોફાયનાન્સ વ્યાપાર સાથે ઓછામાં ઓછી 70,000 મહિલાઓ જોડાયેલ છે. આ એક સંયુક્ત બિઝનેસ છે, તેથી પગાર વધારાના નિર્ણયનો લાભ તેમને પણ થશે. Full Article
business and finance સરકારનો મોટો નિર્ણય, 2.82 કરોડ પેન્શનધારકો માટે જાહેર કર્યા 1400 કરોડ રૂપિયા By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 05:22 PM કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેન્શનધારકોને સામાન્ય પેન્શન કરતા વધારાના 1000 રૂપિયાની રકમ માટે જાહેરાત કરી Full Article
business and finance લૉકડાઉન ખુલવાની તૈયારી વચ્ચે ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ, જાણો અમદાવાદ-મુંબઈનું ભાડું By gujarati.news18.com Published On :: Wednesday, April 08, 2020 10:49 AM 15થી 20 એપ્રિલ સુધી ફ્લાઇટના ભાડામાં ચાર ગણો વધારો, વધુ ભાડું વસૂલવા પર ડીજીસીએની નજર Full Article
business and finance EXCLUSIVE: 14 એપ્રિલ બાદ પ્રોડક્શન માટે 82 જિલ્લાઓમાં હટી શકે છે Lockdown By gujarati.news18.com Published On :: Wednesday, April 08, 2020 03:36 PM કેન્દ્ર સરકારનું માનવું છે કે, સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો, મોલ, સિનેમા હોલ જેવી જગ્યાઓ 31 મે સુધી બંધ રાખી શકે છે. સરકાર એવા જિલ્લાઓની ફેક્ટરીઓ ખોલવાની મંજૂરી આપી શકે છે જ્યાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. Full Article
business and finance કોરોના સામે જંગ : Aarogya Setu એપને ડાઉનલોડ કરવી ફરજિયાત કરી શકે છે સરકાર By gujarati.news18.com Published On :: Wednesday, April 08, 2020 04:37 PM આરોગ્ય સેતુ એપમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી બધી જાણકારી ઉપલબ્ધ છે Full Article
business and finance ખુશખબર: સરકારે 5 લાખ રૂપિયા સુધીનું ઈન્કમ ટેક્સ રિફંડ તુરંત ખાતામાં આપવા આદેશ કર્યો By gujarati.news18.com Published On :: Wednesday, April 08, 2020 07:42 PM ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમે તમારૂ રિફંડ સ્ટેટસ આ રીતે જોઈ શકો છો Full Article
business and finance Lockdown: 15 એપ્રિલથી ફરી દોડી શકે છે ટ્રેનો, 4 કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 08:56 AM ભારતીય રેલવેની ગાઇડલાઇનઃ જો તાવ, ઉધરસ કે શરદી હશે તો રેલવે સ્ટેશનમાં પ્રવેશ જ નહીં મળે Full Article
business and finance કોરોના વાયરસને કારણે નોકરી જવા પર હવે રૂપિયાનું ટેન્શન નહીં! બસ આવી રીતે આયોજન કરો By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 09:54 AM કોરોના વાયરસને કારણે ગ્લોબલ ઇકૉનોમી (Global Economy) પર ખૂબ જ ખરાબ અસર પડી છે. લોકોના હજારો કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આવી કપરી પરિસ્થિતિ માટે ઇમરજન્સી ફંડ બનાવવું જરૂરી છે. આવું પ્લાનિંગ કેવી રીતે કરશો તેના વિશે અમે જણાવી રહ્યા છીએ... Full Article
business and finance Relianceએ લૉન્ચ કરી COVID-19 સુરક્ષા વીમા યોજના, પોઝિટિવ થતાં 100% કલેમ By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 10:15 AM રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ લૉન્ચ કરેલી પોલિસીની જાણો ખાસિયતો Full Article
business and finance HDFC Bankના ગ્રાહકો માટે ખુશખબર! લોન સસ્તી થઈ, શરૂ કરી આ ખાસ સર્વિસ By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 11:08 AM લૉકડાઉનની વચ્ચે HDFC Bankએ શરૂ કરી મોબાઇલ ATMની સર્વિસ, ઘર આંગણે રોકડ ઉપાડી શકશો Full Article
business and finance BSE, NSEની ચેતવણી! આ 480 શૅરોમાં રોકાણ કરશો તો ફસાઈ જશે તમારા રૂપિયા By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 03:23 PM BSEના 440 અને NSEના 38 શૅરોમાં ટ્રેડિંગ કરતાં પહેલા હજાર વાર વિચારજો, લાગી શકે છે ચૂનો Full Article
business and finance Corona સામે લડવા ઈમરજન્સી પેકેજ - કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને આપ્યા 15 હજાર કરોડ રૂપિયા By gujarati.news18.com Published On :: Thursday, April 09, 2020 07:38 PM કેન્દ્ર સરકારે ઈન્ડિયા Covid19 ઈમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે Full Article
business and finance હવે NPSના કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર! મોદી સરકારે કરી મોટી જાહેરાત By gujarati.news18.com Published On :: Friday, April 10, 2020 04:51 PM એનપીએસ ખાતાધરકોને કોવિડ-19ના સારવાર સંબંધી ખર્ચ માટે આંશિક રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે Full Article
business and finance BSNL ગ્રાહકોની તમામ સેવાઓ ગમે ત્યારે થઈ શકે છે બંધ! જાણો આખો મામલો By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 08:59 AM દૂરસંચારની ઇન્ફ્રા. કંપનીઓનું કહેવું છે કે અનેક જગ્યાઓ પર મોબાઇલ સેવામાં વિઘ્નો આવવાના શરૂ થઈ ગયા છે. Full Article
business and finance કોવિડ 19 સામે લડાઈ : Prosus કંપની PM CARES ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 10:57 AM પ્રોસસે વર્ષ 2005માં પાંચ અબજ ડૉલર (આશરે 37,900 કરોડ રૂપિયા)નું ભારતીય ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. Full Article
business and finance covid-19 ઈન્શ્યોરન્સ પોલિસી: પગાર કાપ કે નોકરી જવા ઉપર મળશે કવર By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 04:05 PM કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટીવ મળે તો તેને આ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત લાભ મળશે. આ પ્લાન અંતર્ગત તેને 100 ટકા અશ્યોર્ડ રકમ મળશે. સાથે સાથે પે કટ પણ કવર થશે. Full Article
business and finance Corona: ફેક્ટરીઓમાં 12 કલાકની થઈ શકે છે શિફ્ટ, કાયદામાં ફેરફાર કરવાની તૈયારી - રિપોર્ટ By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 04:09 PM રિપોર્ટ અનુસાર, 8 કલાકની શિફ્ટને વધારી 12 કલાક કરવામાં આવી શકે છે. સરકાર તેની સાથે જોડાયેલા નિયમ 1948ના કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે. Full Article
business and finance 79 લાખ નોકરી કરનાર માટે મોટા સમાચાર! સરકાર કરશે 4800 કરોડ રૂપિયાની મદદ By gujarati.news18.com Published On :: Saturday, April 11, 2020 11:05 PM મંત્રાલયે જણાવ્યું કે, આ હેઠળ 79 લાખ કર્મચારી અને 3.8 લાખ કંપનીઓને લાભ મળશે. અનુમાન અનુસાર, કેન્દ્ર સરકાર આ ત્રણ મહિનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. Full Article
business and finance ભારતને કોરોના સંકટમાંથી બહાર આવતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ By gujarati.news18.com Published On :: Sunday, April 12, 2020 01:43 PM HDFCના ચેરમેને કહ્યું કે, મેનેજમેન્ટને કોસ્ટ કટિંગ, ડાઉનસાઇઝિંગ અને નો-ઇન્ક્રીમેન્ટ/બોનસ દ્વારા વધુ વિવેકી બનવું પડશે Full Article
business and finance આ સેવિંગ સ્કિમમાં મળી રહ્યું 8.3 ટકા વ્યાજ, દર મહિને ખાતામાં આવશે 10 હજાર રૂપિયા By gujarati.news18.com Published On :: Sunday, April 12, 2020 03:23 PM આરબીઆઈએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે, કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન વચ્ચે લોકોના હાથમાં પર્યાપ્ત રોકડ રકમ હોય Full Article
business and finance લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને મોટો ફટકો, દેશનો GDP ગ્રોથ 3%થી ઓછો રહેવાની વકી By gujarati.news18.com Published On :: Sunday, April 12, 2020 03:35 PM વર્લ્ડ બૅન્ક ભારતીય અર્થતંત્ર વિશે એક અનુમાન આપ્યું છે. જેનાથી સીધી રીતે ભારતીય અર્થતંત્રને ફટકો લાગી શકે છે. Full Article
business and finance UAEની ચેતવણી, નાગરિકોને પરત નહીં બોલાવનારા દેશો પર લગાવશે ‘કડક પ્રતિબંધ’ By gujarati.news18.com Published On :: Monday, April 13, 2020 10:08 AM UAEમાં લગભગ 33 લાખ ભારતીયો રહે છે, ભારતમાં લૉકડાઉન અને એરપોર્ટ બંધ થતાં સ્વદેશ આવી નથી શકતાં Full Article
business and finance સરકાર ખોલશે 20 લાખ ‘સુરક્ષા સ્ટોર’, સલૂન, કપડા સહિત મળશે આ વસ્તુઓ By gujarati.news18.com Published On :: Monday, April 13, 2020 03:22 PM લૉકડાઉનઃ આગામી 45 દિવસમાં દેશભરમાં 20 લાખ ‘સુરક્ષા સ્ટોર’ શરૂ કરવાની મોદી સરકારની યોજના Full Article
business and finance લૉકડાઉન પાર્ટ-2 : રેલવેએ ત્રીજી મે સુધી તમામ પ્રવાસી ટ્રેન રદ કરી By gujarati.news18.com Published On :: Tuesday, April 14, 2020 12:58 PM એવિએશન મંત્રાલય તરફથી પણ ત્રીજી મે સુધી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઉડાણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. Full Article
business and finance લૉકડાઉન પાર્ટ-2માં ખેડૂતોને મળી મોટી રાહત, હવે આ કામોને મળી છૂટ By gujarati.news18.com Published On :: Wednesday, April 15, 2020 12:07 PM મોદી સરકાર તરફથી ખેડૂતોને લૉકડાઉનમાં શું છૂટ આપવામાં આવી છે? Full Article