business and finance

ઇ-કોમર્સ, ગ્રામ્ય ક્ષેત્રમાં ઉદ્યોગો 20મી એપ્રિલે શરૂ થઈ શકે છે : 10 પોઇન્ટ્સ

સરકાર ખેતીને લગતા કામ, ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને બિલ્ડિંગો બાંધવાની મંજૂરી, આઈટી, ઇ-કોમર્સ અને આંતરરાજ્ય ગુડ્સ ટ્રાન્સપોર્ટ સર્વિસને છૂટ આપી શકે છે.




business and finance

Corona Lockdown 2.0 : ઓનલાઇન શોપિંગ માટે 20 એપ્રિલથી આ નવા નિયમ લાગુ થશે

જો કે ઇ કોર્મસ સાઇટ દ્વારા સોશિયલ ડિસ્ટટિંગના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે




business and finance

Lockdown Part 2 : બેંક અને ATM અંગે નવા નિયમો જાહેર, અહીં તપાસો

લૉકડાઉન પાર્ટ-2 : કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ પ્રમાણે ભારતીય રિઝર્વ બેંક, બેંકો, એટીએમ તેમજ વીમા કંપનીઓ પહેલાની જેમ કામ કરતા રહેશે.




business and finance

માત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન! સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત

30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોના ખાતામાંથી રકમ નહીં કાપવામાં આવે.




business and finance

AC-ફ્રિઝ કે ઇનવર્ટર લોકડાઉનમાં બગડીને બેઠું છે, તો બસ 5 દિવસ રાહ જુઓ કેમ કે...

જો કે 20 એપ્રિલ પછી આ છૂટ ખાલી સેલ્ફ એમ્પલોઇડ પર્સનને જ છે.




business and finance

નાના વેપારીઓ માટે ખુશખબર! સરકાર ટુંક સમયમાં આપી શકે છે 10,000 કરોડના રાહત પેકેજને મંજૂરી

એમએસએમઈ મંત્રીએ કહ્યું કે, 10000 કરોડ રૂપિયાના કોષના પ્રસ્તાવને નાણામંત્રીએ મંજૂરી આપી દીધી છે. આને ટુંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ પાસે મંજૂરી માટે રાખવામાં આવશે




business and finance

કોરોનાને કારણે આ દેશમાં રોકડની અછત, પેટનો ખાડો પુરવા લોકો વેચી રહ્યા છે સોનું

બચત ન હોવાના કારણે સોનું વેચવા મજબૂર, વેપારીઓએ લોકો પાસેથી કરોડો ડૉલરનું સોનું ખરીદ્યું




business and finance

સરકાર લોકો માટે હેલિકોપ્ટરથી પૈસાનો કરશે વરસાદ? શું છે વાયરલ મેસેજનું સત્ય?

હેલિકપ્ટર મની મૌદ્રિક નીતિનો એક અપરંપરાગત ટૂલ છે, જેના દ્વારા અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવામાં આવે છે.




business and finance

આજથી લૉકડાઉનમાં કયા કામો કરવાની મળી છૂટ અને કયા રહેશે બંધ?

Lockdown Guideline: જાણીએ નવા નિર્દશો મુજબ, કોને રાહત મળશે અને કયા કામો પર બિલકુલ પ્રતિબંધ લાગેલો રહેશે




business and finance

કોરોનાની મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBIએ કરી આ મોટી જાહેરાતો

કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો




business and finance

RBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

RBI ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની મોટી જાહેરાત કરી




business and finance

RBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર?

RBIએ વ્યાજ દર ઘટાડ્યા, સામાન્ય નાગરિકો અને અર્થવ્યવસ્થા પર શું થશે અસર?




business and finance

Shaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ

Shaktikanta Das: દુનિયામાં સૌથી મોટી મંદીનું અનુમાન, 1929 બાદ સૌથી મોટું આર્થિક સંકટ




business and finance

RBIની જાહેરાત બાદ PM મોદીએ કહ્યું, નાના વેપારી, ખેડૂતો અને ગરીબોને ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલી મોટી જાહેરાતોના કારણે અર્થવ્યવસ્થામાં વેગ આવશે તેવી વડાપ્રધાન મોદીને આશા




business and finance

1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું સોનું, ફટાફટ જાણો કેટલે પહોંચ્યો ભાવ

મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ પર જૂન વાયદા બજારમાં સોનાનો ભાવ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ગગડીને 45,685 રૂપિયાના સ્તર પર આવી ગયો




business and finance

આ દિવસથી શરુ થશે હવાઇ યાત્રા, એરલાઇન્સ કંપનીઓએ બતાવી ટિકિટ બુક કરવાની ડેટ

સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાએ લોકડાઉન પછી પોતાની સેવા શરુ કરવા વિશે જાણકારી આપી




business and finance

રેલવેના આ પ્લાનથી 13 લાખ કર્મચારીઓને લાગશે મોટો આંચકો, થશે આ અસર

રેલવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાથી લઈને પગારમાં આટલો ઘટાડો થવાની શક્યતા




business and finance

અમેઝોન, ફ્લિપકાર્ટ લૉકડાઉનમાં નહીં વેચી શકે બિન-જરૂરી સામાન!

દેશવ્યાપી લૉકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ પર બિન-જરૂરી સામાનના સપ્લાય પર પ્રતિબંધ ચાલુ રહેશે




business and finance

3 મે પછી ટ્રેન શરૂ થવાની શક્યતા ઓછી, ફ્લાઈટ ટિકિટના બૂકિંગ ઉપર ઉપર પણ રોક

ત્રણ મે પછી પણ રેલવે અને હવાઈ સેવાઓ શરૂ થવાની શક્યતા ઓછી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની બેઠકમાં કહવામાં આવ્યું છે કે, આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયની સહાલ પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.




business and finance

2 કલાકમાં મળશે કોરોના મહામારીનો વીમા ક્લેમ, સરકારે જાહેર કર્યા દિશા-નિર્દેશ

કંપનીઓએ ક્લેમથી જોડાયેલી તમામ પ્રક્રિયા માટે 24 કલાક તૈયાર રહેવું પડશે.




business and finance

લોકડાઉન વચ્ચે રોકડ લેવડ દેવડ થઇ ઓછી, માર્ચમાં RTGS ટ્રાન્ઝેક્શન 34% વધ્યું

રિપોર્ટ મુજબ માર્ચમાં દેશભરના કુલ 552.26 કરોડ ડિજિટલ ટ્રાંજેક્શન થયા.




business and finance

મિશન અન્ન સેવાઃ રિલાયન્સ ફાઉન્ડેશનનો સૌથી મોટો કોર્પોરેટ મફત ભોજન કાર્યક્રમ- નીતા અંબાણી

લૉકડાઉનમાં મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને 3 કરોડ ભોજન વિતરણ કરવાનો રિલાયન્સ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય




business and finance

ઝીરો ડૉલરથી નીચે ગબડ્યો કાચા તેલનો ભાવ, હજારો ઓઇલ કંપનીઓ કાઢી શકે છે દેવાળું

કોરોનાના સંકટના કારણે માંગ ઘટવાથી કાચા તેલનો ભાવ સોમવારે ઝીરો ડૉલર/બેરલથી પણ નીચે જતો રહ્યો




business and finance

કોરોના વાયરસ નાબૂદ થયા પછી, દુનિયામાં આવશે આ મોટો પરિવર્તન

આવનારા સમયમાં આ ફેરફાર તમે પણ જોશો.




business and finance

'કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક'

પનગઢિયા કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે.




business and finance

Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી

Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ Facebook




business and finance

Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો આપશેઃ ઝકરબર્ગ

હું મુકેશ અંબાણી અને સમગ્ર Jio ટીમને તેમની ભાગીદારી માટે ધન્યવાદ કરવા માંગું છું. હું નવી ડિલને લઈ ખૂબ ઉત્સાહિત છું- માર્ક ઝકરબર્ગ




business and finance

Jio - FB વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ જણાવ્યું કે, JioMart અને Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે




business and finance

Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો અને ફેસબુકના કરારથી ડિજિટલ ઈન્ડિયાનું મિશન પૂરું થશે




business and finance

Reliance Jioમાં ભાગીદારી ખરીદવાથી Facebookને થશે આ ફાયદો!

Jioના 38.8 કરોડ ગ્રાહકોની સાથે ફેસબુક વધુમાં વધુ દર્શકો સુધી પહોંચી શકશે.




business and finance

જાણો Reliance Jio-Facebookની ડીલ કઈ રીતે દેશના ટેલીકૉમ સેક્ટરની તસવીર બદલી નાખશે

Reliance Jio અને Facebook વચ્ચેની ડીલ અંગે દુનિયાભરની રેટિંગ એજન્સીઓએ સારી પ્રતિક્રિયા આપી છે.




business and finance

Jio Facebook Deal Impact: રિલાયન્સના શૅરમાં આવી 8 ટકાની જોરદાર તેજી

Relianceની અન્ય સબ્સિડિયરી કંપનીઓના શૅરોમાં પણ જોરદાર તેજી જોવા મળી




business and finance

Jio-Facebook ડીલ : JioMart વૉટ્સએપ સાથે કરશે કામ, કરોડો કરિયાણા દુકાનદારોને જોડશે

રિલાયન્સે ગત 31મી ડિસેમ્બરના રોજ Amazon અને Flipkartને ટક્કર આપવા માટે પોતાનું નવું ઈ-કૉમર્સ સાહસ 'જિયો માર્ટ' (JioMart) લૉંચ કર્યું હતું.




business and finance

Facebook-Jio ડીલઃ દેવામુક્ત કંપની બનવા તરફ Relianceનું વધુ એક પગલું

મુકેશ અંબાણીએ રિલાયન્સની 42મી વાર્ષિક સામાન્ય બેઠકમાં કહ્યું હતું કે કંપનીની પાસે રોડમપ છે જેના દ્વારા 31 માર્ચ 2021 સુધી દેવામુક્ત કંપની બની શકે છે




business and finance

Jio-Facebook Deal પર આનંદ મહિન્દ્રાએ કરી મુકેશ અંબાણીની પ્રશંસા, કહી આવી વાત

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની પ્રશંસા કરતા કહ્યું કે Facebook અને Jio ડીલ ફક્ત બે દેશો માટે નહીં પણ ભારતની અર્થવ્યવસ્થા માટે પણ સારી છે




business and finance

Facebookએ Reliance Jioમાં હિસ્સો ખરીદ્યો, ટેકનોલોજી ક્ષેત્રે સૌથી મોટું FDI

Facebookએ Reliance Jioમાં હિસ્સો ખરીદ્યો, ટેકનોલોજી ક્ષેત્રે સૌથી મોટું FDI




business and finance

Jio અને FB વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ Mukesh Ambani

Jio અને FB વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ Mukesh Ambani




business and finance

1.13 કરોડ સરકારી કર્મચારીઓને આંચકો! મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી બ્રેક

મોંઘવારી ભથ્થું રોકવાના નિર્ણયથી સરકારને 14,595 કરોડ રૂપિયાની બચત થવાની શક્યતા




business and finance

ફક્ત પૈસા વહેંચવાથી નહીં વધે ખેડૂતોની આવક, આ માટે આવા પગલાં ભરવા પડશે

પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક પદ્મભૂષણ પ્રો.રામ બદન સિંહે કહ્યું - પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધી જાય તો ખેડૂતોની ઘણી સમસ્યા ખતમ થઈ શકે છે




business and finance

PMની નાણામંત્રી સાથે શુક્રવારે મહત્વની બેઠક, ખેડૂતો-વેપારીઓ માટે થઈ શકે છે મોટો નિર્ણય

સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, પીએમ મોદી બેઠકમાં કોરોનાને પહોંચીવળવાના મુદ્દા પર ચર્ચા કરશે. સાથે બીજા આર્થિક પેકેજ પર નિર્ણય થઈ શકે છે.




business and finance

લોકડાઉનથી અર્થવ્યવસ્થા પર આવ્યું સંકટ, 40 વર્ષમાં પ્રથમ વખત મંદીનો ખતરો : રિપોર્ટ

લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ધક્કો લાગશે




business and finance

હવે તમામ કર્મચારીઓને પણ મળશે આ સુવિધા, સરકારે કહ્યું - લોકડાઉન બાદ ફરજિયાત લાગુ કરાશે

ત્યારબાદ હવે દરેક કંપની કે સંસ્થાએ પોતાના કર્મચારીઓને મેડિકલની સુવિધા આપવી પડશે.




business and finance

અક્ષય તૃતીયાઃ જાણી લો સોનું ખરીદવા-વેચવાનો નવો નિયમ, નહીં માનનારને થશે જેલ

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે




business and finance

મ્યુચ્યૂઅલ ફંડમાં પૈસા રોકતા લોકો માટે મોટા સમાચાર, આ 6 સ્કીમ બંધ થશે

જો તમે મ્યુચ્યૂઅલ ફંડમાં પૈસા રોક્યા છે તો તમારા માટે મોટા સમાચાર છે. Franklin Templeton Mutual Fund તરફથી છ સ્કીમ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી.




business and finance

એલર્ટઃ ATMથી ફેલાઈ રહ્યો છે કોરોના! હવે રૂપિયા ઉપાડતી વખતે કરો આ કામ

વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન ATMમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ કોરોના પોઝિટિવ, રાખો 9 બાબતોની તકેદારી




business and finance

કોરોનાના પડકારમાં છુપાયેલી તકો : પરિમલ નથવાણી




business and finance

આ સરકારી સ્કીમમાં પૈસા રોકીને મહિને 60 હજાર સુધીની કમાણી કરી શકો

NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અસંગઠિત સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી.




business and finance

ટ્રેન ચલાવવા માટે રેલવેએ બનાવ્યો સ્પેશિયલ પ્લાન, લાગુ થઈ શકે છે પાંચ નવા નિયમ

ટ્રેન ઓપરેશન શરૂ થયા પછી પહેલા માત્ર ગણતરીની ટ્રેનો પણ ચલાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનો જેવું હશે અને આનું ભાડું પણ વધારે હશે. આનાથી શરુમાં ટ્રેનોમાં ભીડને ઓછી રાખવામાં મદદ મળશે.




business and finance

અક્ષય તૃતીયા ઉપર ગોલ્ડન ઓફર! લોકડાઉનમાં પણ ઘરે બેઠા એક રૂપિયામાં સોનું ખરીદવાની તક

મોટાભાગના લોકો દર વર્ષે જ્વેલરી શોપ ઉપર જઈને સોનું ખરીદતા હોય છે પંરતુ લોકડાઉનના કારણે દુકાનો બંધ છે. આવી સ્થિતિમાં તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે ઈચ્છો તો ઘરે બેઠા ઓનલાઈન સોનું ખરીદી શકો છે.




business and finance

અક્ષય તૃતીયાઃ આજે નહીં મળે બજારથી સોનું ખરીદવાની તક, આ છે નવા વિકલ્પ

ઘરે બેઠા ક્યાંથી Best Offerમાં સોનું ખરીદી શકાય? અહીં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ..