business and finance

Gold કરી શકે છે તમને માલામાલ! 52,000 રૂપિયા પહોંચી શકે છે 10 ગ્રામનો ભાવ

ગત વર્ષે આ દરમિયાન ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ લગભગ 31,500 હતો, જે હવે વધીને 46,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે




business and finance

Mutual Funds પર દબાણ વધ્યું, RBIએ 50 હજાર કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

યૂએસ બેઝ્ડ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટને ભારતમાં 6 Debt Fundsને બંધ કરી દેતાં રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા




business and finance

Share Market માં સારા સમાચાર, 24 કેરેટ સોનાનો ભાવ 48 હજારને પાર

Share Market માં સારા સમાચાર, 24 કેરેટ સોનાનો ભાવ 48 હજારને પાર




business and finance

ફેસબુક-રિલાયન્સ જિયોની ડિલે ભારતીય ડિજિટલ સેક્ટરનું ઉજ્જવળ ભવિષ્ય લખ્યું- BIF

BIFનું માનવું છે કે ફેસબુક અને જિયો વચ્ચેની પાર્ટનરશીપ 5 કરોડ માઇક્રો, નાના અને મધ્યમ વેપારોને ફાયદો અપાવશે




business and finance

ચીનને ‘નફરત’ની નજરથી જોઈ રહી છે દુનિયા, ભારત માટે આ આર્થિક તક છે : નીતિન ગડકરી

વીડિયો કોન્ફરન્સ દ્વારા વિદેશમાં રહેતા ભારતીય છાત્રોને સંબોધિત કરતા નીતિન ગડકરીએ આ વાત કહી




business and finance

ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવી રહી છે Coronaની વેક્સીન, ભારતને પણ થશે ફાયદો

વેક્સીનનું માનવ પરીક્ષણ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી વેક્સીન બજારમાં આવી જવાની આશા




business and finance

લોકડાઉનમાં અર્થવ્યવસ્થાને લાગશે 10 લાખ કરોડનો ફટકો, પ્રતિ વ્યક્તિ આટલાનું નુકસાન

પ્રતિ વ્યક્તિ હિસાબે આ નુક્શાન 7,000 રૂપિયા સુધીનું છે.




business and finance

સોનેરી તક: Lockdownમાં ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો, બસ કરવું પડશે આ કામ

લોકડાઉનના સમયમાં નોકરી, ધંધા, અભ્યાસ બધુ જ બંધ છે, ત્યારે ઘરે બેઠા નવરાસના સમયમાં સારી રીતે તમે કમાણી કરી શકો છો.




business and finance

Amazonની નવી પહેલ, કોરોનાના કપરા કાળમાં તમે PM-CARESમાં દાન કરી શકો છો

ચાલો જરૂરિયાતના આવા સમયે એકબીજાને મદદ કરીએ, અને આ મદદ કરવા માટે અમારી પાસે એક સરળ રીત છે.




business and finance

21 હજારથી ઓછી સેલરીવાળા કર્મચારીઓ માટે સારા સમાચાર, મોદી સરકારે કરી 5 મોટી જાહેરાત

ESIC યોજનાનો લાભ તેવા કર્મચારીઓને મળે છે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય અને જે ઓછામાં ઓછા 10 કર્મચારીવાળી કંપનીમાં કામ કરતો હોય




business and finance

2 લાખની વધુ H-1B Visa હોલ્ડરની મુશ્કેલીઓ વધી, જૂનમાં પૂરી થશે માન્યતા

ટ્રંપ પ્રસાશમાં ઇમીગ્રેશન અને ફોરેન વર્કરના નિયમો ખૂબ જ કડક છે.




business and finance

લોકડાઉન વચ્ચે આવ્યા સારા સમાચાર! આ કારણે દેશની બેરોજગારી દરમાં આવ્યો ઘટાડો

દેશભરમાં અત્યારે લોકડાઉન વચ્ચે આંશિક છૂટ આપ્યા પછી બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. રોજગારી દરમાં ઘટાડો કેટલીક જગ્યાએ નિયંત્રિત કારોબાર અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરવાના કારણે આવ્યો છે.




business and finance

ખુશખબર! 10 હજાર રૂપિયા ગેરન્ટી આવકની સ્કીમ સરકાર ફરી શરૂ કરી શકે છે, સાથે આ પણ મળશે ફાયદો

સૂત્રો અનુસાર, આ સ્કીમ ફરી શરૂ કરવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ તૈયાર થઈ ગઈ છે. આ યોજનાને આગામી 4 વર્ષ માટે શરૂ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો




business and finance

મોટી ખબર : ભારતમાં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ બનાવી રહી છે કોરોનાની દવા, મળી મંજૂરી

કંપની આંશિક રીતે કોરોના વાયરસથી સંક્રમિત ખાસ 150 દર્દીઓ પર તેનું પરિક્ષણ કરશે




business and finance

કોરોના સંકટ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો

કોરોના વાયરસ મહામારી વચ્ચે આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો. RILના બોર્ડ મેમ્બર્સે પણ પોતાના પગારમાં 50 ટકા સુધી કપાત કરવાનો નિર્ણય કર્યો.




business and finance

Q4 Results: 3 ગણી વધી Reliance Jioની નેટ પ્રોફિટ, 38.75 કરોડ કુલ સબ્સક્રાઇબર્સ

જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન કંપનીની નેટ પ્રોફિટ (Jio Net Profit)લગભગ ત્રણ ગણી વધીને 2,331 કરોડ રુપિયા પહોંચી ગઇ, રિલાયન્સ જિયો 38.75 કરોડ સબ્સક્રાઇબર્સની સાથે દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે




business and finance

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 6,348 કરોડ રુપિયા, આવક 1.36 લાખ કરોડ રુપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL-Reliance Industries Q4 Results)નો ચોથા ક્વાર્ટ્સ એટલે કે જાન્યુઆરી-માર્ચનો નફો 6,348 કરોડ રુપિયા રહ્યો




business and finance

દેશના સૌથી મોટા રૂ.53125 કરોડના રાઈટ્સ ઈશ્યૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડે આપી મંજૂરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 29 વર્ષમાં પહેલીવાર રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. આ રાઈટ્સ ઈશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવ ઉપર આવી રહ્યો છે.




business and finance

EPFOએ કર્યા એલર્ટ! ફોન કે સોશિયલ મીડિયા પર આ માહિતી આપશો તો થશો કંગાળ

"આવા ફેક કૉલનો રિસ્પોન્સ ન કરો અને કોઇને પણ પોતાની વ્યક્તિગત જાણકારી ના આપો. "




business and finance

લૉકડાઉન : ઇતિહાસમાં પ્રથમ વખત દેશમાં મારુતિ સુઝુકીની એક પણ ગાડીનું વેચાણ નહીં

દેશભરમાં જનતા કર્ફ્યૂના દિવસથી એટલે કે 22મી માર્ચના રોજથી કંપનીએ પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ અને ઉત્પાદન બંધ કરી દીધું હતું.




business and finance

આજથી બદલાઈ જશે બેન્ક, રેલવે, PF, રસોઈ ગેસના નિયમો, જાણો તમને કેટલી થશે અસર?

આજે પહેલી મેથી આપણી રોજીંદા જીવનમાં ઉપયોગમાં આવતી કેટલીક વસ્તુઓ જેવીકે બેન્ક, એટીએમ, ટ્રેન, ફ્લાઈટ ટિકિટ અંગેના નિયમો બદલાયા છે.




business and finance

પ્રવાસી મજૂરો માટે દોડશે વધારે ટ્રેન, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી : સૂત્ર

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની ઘર વાપસી માટે સરકારે મોટો નિર્ણય કર્યો




business and finance

કોરોનાકાલમાં Amazonને થયું અરબો ડૉલરનું નુકસાન, કંપનીએ સરકારથી કરી અપીલ

લોકડાઉનથી એમેઝોનને વિશ્વના અન્ય કોઇ પણ દેશ કરતા ભારતમાં સૌથી મોટું નુક્શાન થયું છે.




business and finance

લૉકડાઉન વચ્ચે RBIએ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ, લાખો ખાતાધારકોના રૂપિયા ફસાયા

સીકેપી સહકારી બેંક (CKP Cooperative Bank Limited)નું લાઇસન્સ રદ. મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ.




business and finance

PM મોદીએ કરી વિત્ત મંત્રી સાથે મહત્વની બેઠક, જલ્દી થઈ શકે છે બીજા રાહત પેકેજની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સહિત પ્રમુખ મંત્રીઓ સાથે બેઠક કરી




business and finance

આજે આ જનધન ખાતાઓમાં સરકાર જમા કરશે 500-500 રૂપિયા, જાણો ક્યારે ઉપાડી શકાશે

એપ્રિલ મહિનામાં 20.5 કરોડ મહિલા જનધન ખાતાઓમાં 500-500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા




business and finance

Facebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) સોમવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ખાનગી ઇક્વિટી ફર્મ સિલ્વર લેક Equity Firm Silver Lake) જિયો પ્લેટફોર્મમાં 1.15% ભાગીદારી, 5,655.75 કરોડ રૂપિયામાં ખરીદશે.




business and finance

USની એક બહુ મોટી કંપની Jioમાં કરશે રૂ.5655 કરોડનું રોકાણ, જાણો ડીલની 5 મોટી વાતો

આવો જાણીએ Reliance Jio અને Silver Lake વચ્ચેની આ ડીલ સાથે જોડાયેલી 5 મોટી વાતો




business and finance

Reliance Jio-Silver Lakeની 5655 કરોડ રૂપિયાની ડીલથી ગ્રાહકોને શું થશે ફાયદો?

આવનારા સમયમાં કન્યૂી મર માટે જિયો કેટલીક નવી પ્રોડક્ટની શરૂઆત કરી શકે છે




business and finance

Facebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ

Facebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ




business and finance

જિયો-સિલ્વર લેક ડીલ : જાણો Jioએ કઈ રીતે આખી ગેમ બદલી નાખી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) સોમવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે ખાનગી ઇક્વિટી ફર્મ સિલ્વર લેક (Equity Firm Silver Lake) જિયો પ્લેટફોર્મમાં 1.15% ભાગીદારી 5,655.75 કરોડ રૂપિયામાં ખરીદશે. આ સમયે જિયોએ ભારતમાં ટેલિકૉમ ક્ષેત્રને કેવી રીતે બદલી નાખ્યું તેમજ જિયોમાં હિસ્સેદારી ખરીદનાર કંપની વિશે જણાવું જરીરૂ છે.




business and finance

PhonePeથી ઘરે બેઠા કરો મોટી કમાણી, 500 રૂપિયાના રોકાણથી કરો શરૂઆત

PhonePeના 20 કરોડ યૂઝર્સનો મળી શકશે રોકાણની તક, આવી રીતે કરો શુભારંભ




business and finance

TV,ફ્રિઝ, AC ખરીદનારને Samsung આપી રહ્યું છે ભારે કેશબેક, નો કોસ્ટ EMIની સાથે મળશે આ ઓફર્સ

લૉકડાઉન પુરૂં થતાની સાથે જ ટેલિવિઝન અને અન્ય ડિજિટલ એપ્લાયન્સ પર આજે અનેક લોભામણા ઓફરની જાહેરાત કરી છે.




business and finance

ભારતને પ્રોત્સાહક પેકેજની જરૂરિયાત, જે હજુ સુધી નથી થયું : અભિજીત બેનર્જી

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં અભિજીત બેનર્જીએ કહ્યું કે, સરકાર લોકોને આર્થિક મદદ કરે, દેવું પણ કરે માફ




business and finance

લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો હકીકત

Fake News: સરકાર બેરોજગારોને 3500 રૂપિયા આપી રહી છે તેવો મેસેજ મળે તો ગેરમાર્ગે દોરવાતા નહીં




business and finance

કોરોનાથી લોકોને બચાવવા માટે ચીને બનાવી Anti-Virus Car, જાણો તમામ ફીચર્સ

કંપનીનો દાવો, કારના કોઈપણ ખૂણામાં કોરોના છુપાઈ નહીં શકે, કાર એક્સપર્ટ્સનો વિરોધી મત




business and finance

એપ્રિલ મહિનામાં ભારતમાં ફક્ત 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી, જાણો કેમ

ગત વર્ષે આ સમયગાળામાં 110.18 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં લગ્નની સિઝન અને અખાત્રીજ હોવાના કારણે સોનાની જોરદાર માંગ રહેતી હોય છે




business and finance

લોકડાઉનની અસર - એપ્રિલમાં ભારતમાં 30 વર્ષોમાં સૌથી ઓછું સોનું ખરીદાયું

આ વખતે ભારતમાં ખાલી 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી છે.




business and finance

કોરોના સંકટમાં મોંઘાવારીનો માર, પેટ્રોલ 10 અને ડીઝલ 13 રૂપિયા મોંઘું થયું

પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી પોતાની કમાણી, સસ્તા ઇંધણનો સામાન્ય જનતાને ફાયદો નહીં




business and finance

એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો છતાંય Petrol-Dieselના ભાવમાં ન થયો વધારો, જાણો કારણ

સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારી છે




business and finance

આ છે દેશનું સૌથી મોંઘું સ્કૂટર, હવે 2 લાખ રૂપિયા સસ્તું થયું, જાણો અસલી કિંમત

ભારતમાં આ સ્કૂટરના માત્ર 3 યૂનિટ્સ જ માર્કેટમાં વેચાણ માટે રજૂ કરાયા છે, તેમાં શું છે ખાસ ફીચર્સ




business and finance

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, પૈસાની ક્યારેય નહીં થાય તકલીફ

જો તમારે POMIS સ્કીમમાં એક નિશ્વિત માસિક આવક મેળવવી હોય તો દર મહિને ઓછામાં ઓછા 1500 રૂપિયાના રોકાણથી શરુઆત કરવાની રહેશે.




business and finance

લોકડાઉન વચ્ચે સરકાર હવે ઈનકમ ટેક્સમાં આપી શકે છે મોટી રાહત, મળશે સીધો ફાયદો

કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર TDS ઉપર લગાવનાર વ્યાજ ઉપર રાહત આપવા માટે વિચાર રહી છે.




business and finance

નાની દુકાનોમાં કામ કરતા કરોડો કર્મચારીઓના પગાર મુશ્કેલીમાં, દુકાનદારોએ સરકારને કરી માંગ

હવે એપ્રિલ મહિનાના વેતનની ચૂકવણી કરવી ખૂબ જ મુશ્કેલ છે, અને જો વ્યાપારીઓએ ચૂકવણી કરી તો, તેમના વ્યાપારને નાણાકીય સંકટનો સામનો કરવો પડશે.




business and finance

કોરોનાના કારણે દેશમાં સસ્તું થશે ઘર ખરીદવું! બદલી જશે પ્રોપર્ટીનો ટ્રેન્ડ : રિપોર્ટ

નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કોરોનાના કારણે પોપર્ટીના ડિમાન્ડ-સપ્લાયમાં ઘણો ફેરફાર આવી શકે છે




business and finance

નોકરીયાત માટે GOOD NEWS: સરકાર 30 હજારથી ઓછી સેલરીવાળા કર્મીઓને આપી શકે છે મોટી ગિફ્ટ

જે કર્મચારીઓની ગ્રોસ સેલરી 30,000 રૂપિયા છે તે કર્મચારીઓને ESI કવરેજનો ફાયદો મળશે. ESIC સ્કીમમાં બીમાર પડવા પર સેલરી પ્રોટેક્શન પણ આપવામાં આવશે.




business and finance

દારૂની હોમ ડિલીવરીની તૈયારીમાં Zomato, જાણો શું છે કંપનીનો પ્લાન

ભારતમાં હાલના સમયમાં દારૂની હોમ ડિલીવરી માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી




business and finance

લૉકડાઉન વચ્ચે SBIની ચેતવણી : ફૅક બેંક અધિકારીથી ચેતજો, તમારું બેંક ખાતું ખાલી થઈ શકે

લૉકડાઉન વચ્ચે ઠગોએ બેંક ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની નવી જ રીત શોધી કાઢી, એસબીઆઈ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી.




business and finance

સરકાર માટે લૉકડાઉનમાં દારૂનું વેચાણ શરૂ કરવું કેમ છે જરૂરી?

લૉકડાઉનમાં કોરોનાનો ડર બાજુએ મૂકી લોકો દારૂ ખરીદવા લાંબી લાઇનોમાં ઊભા રહી ગયા!




business and finance

Air Indiaએ સ્પેશિયલ ફ્લાઈટનું બૂકિંગ શરૂ, કોણ કરી શકશે યાત્રા, કેટલું ભાડું વસૂલાશે?

વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલા વંદે માતરમ મિશનની શરૂઆત 7 મેથી શરૂ કર્યું છે.