2 ہندوستان بھر میں کورونا کے 52،000 ہزار سے زیادہ معاملے، اب تک 1783 کی موت By urdu.news18.com Published On :: Thursday, May 07, 2020 10:46 AM ملک بھر میں عالمی وبا کورونا وائرس ’ كووڈ -19‘ کے کیسز میں تیزی سے اضافہ ہو رہا ہے اور گزشتہ 24 گھنٹوں کے دوران 3591 نئے کیسز سامنے آنے کے بعد متاثرین کی تعداد 52,952 ہو چکی ہے Full Article
2 کشمیر زون پولیس انسپکٹر کا د عویٰ- رواں برس 27 آپریشنز میں 64 جنگجو مارے گئے By urdu.news18.com Published On :: Thursday, May 07, 2020 07:19 PM وجے کمار نے بتایا کہ 'رواں برس جنوری سے اب تک ہم نے کم از کم 27 آپریشنز لانچ کئے۔ ان آپریشنز میں لگ بھگ 64 جنگجو مارے گئے جن میں تین بڑے کمانڈر جیش محمد کے قاری یاسین، انصار غزوۃ الہند کے برہان کوکا اور حزب المجاہدین کے آپریشنل کمانڈر ریاض نائیکو شامل ہیں۔ Full Article
2 جموں و کشمیر: 2020 میں اب تک تین سرغناوں سمیت 64 دہشت گرد ہلاک ، 125 گراونڈ ورکرس گرفتار By urdu.news18.com Published On :: Thursday, May 07, 2020 09:47 PM وجے کمار نے مزید کہا کہ اس دوران 125 اور گراؤنڈ ورکرس کو بھی گرفتار کر لیا گیا ، جن کی مدد سے کافی مقدار میں اسلحہ و گولی بارود برآمد کرکے ضبط کر لیا گیا ۔ Full Article
2 بڑی خبر: ہندوستانی فضائیہ کا مگ-29 جنگی طیارہ کریش، پائلٹ محفوظ By urdu.news18.com Published On :: Friday, May 08, 2020 12:48 PM ہندستانی ایئر فورس کا جنگی طیارہ پجاب میں حادثے کا شکار ہوگیا ہے۔ ملی جانکاری کے مطابق ریاست کے نواںش ہر میں ایئرفورس کا مگ-29 جنگی طیارہ کریش ہوا ہے۔ حالانکہ پائلٹ محفوظ ہے۔ Full Article
2 CBSE Exam پر سب سے بڑی خبر ، یکم سے 15جولائی کے درمیان ہوں گے 10ویں اور 12ویں جماعت کے امتحانات By urdu.news18.com Published On :: Friday, May 08, 2020 06:27 PM دسویں جماعت کے صرف شمال مشرقی دہلی کے طلبہ کے امتحانات ہوں گے جو کہ دہلی میں خراب حالات کی وجہ سے شامل نہیں ہوسکے تھے ۔ Full Article
2 کوارنٹین کی میعاد مکمل کرنے کے بعد بھی تبلیغی جماعت کے 200 لوگوں کو حج ہاٶس میں رکھا گیا ہے By urdu.news18.com Published On :: Friday, May 08, 2020 08:49 PM قرنطینہ کی مدت مکمل ہونے کے باوجود 200کے قریب تبلیغی جماعت کے ممبران کولکاتہ کے نیوٹاؤن حج ہاٶس میں موجود ہیں۔ Full Article
2 نوکری چلی گئی تو ڈرے نہیں! مودی حکومت کی اس اسکیم سے 2سال تک ملے گی تنخواہ: ایسے کرائیں رجسٹریشن By urdu.news18.com Published On :: Saturday, May 09, 2020 10:00 AM اگر آپ کے سامنے بھی نوکری سے جڑی مشکل کھڑی رہی ہے تو یہ خبر آپ کیلئے ہے۔ دراصل مرکزی حکومت کی ایک ایسی اسکیم ہے جس کے تحت بے روزگار ہونے کی حالت میں ملازمین کو 24 مہینے تک پیسے ملیں گے۔ آیئے اس اسکیم کے بارے میں تفصیل سے جانتے ہیں۔ Full Article
2 બનાસકાંઠામાં PGVCLના દરોડા યથાવત, કુલ 22 લાખ 84 હજારનો દંડ ફટકારાયો By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 09:10 PM બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી યુજીવીસીએલ બે દિવસથી દોડતું થયુ છે. આજે સતત બીજા દિવસે યુજીવીસીએલે અમીરગઢ વિસ્તારમાં દરોડા પાડી લાખોની વીજ ચોરી ઝડપી હતી. Full Article
2 બનાસકાંઠાઃ પાલનપુરના જગાણા પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત,2નાં ઘટનાસ્થળે મોત By gujarati.news18.com Published On :: Tuesday, March 27, 2018 03:19 PM Full Article
2 করোনা মোকাবিলায় সৌরভের অনুদান ৫০ লক্ষ টাকার চাল, সিএবি দিল ২৫ লক্ষ টাকা By bengali.news18.com Published On :: Full Article
2 করোনা মোকাবিলায় রাজ্যের ত্রাণ তহবিলে ২০ লক্ষ টাকা দান মোহনবাগানের By bengali.news18.com Published On :: Full Article
2 এক বছর পিছিয়েছে Tokyo 2020 Olympics, আগামী বছর কবে শুরু অলিম্পিক? জেনে নিন By bengali.news18.com Published On :: Full Article
2 ২৫ বছর বাদে বেলুড়ের প্রাঙ্গনে, চেনা মহারাজের এ অন্য এক মানবিক মুখ, দিলেন ২০০০ কেজি চাল By bengali.news18.com Published On :: Full Article
2 করোনা-মহামারিতে ২০২০-তে বিশ্বে কোন কোন খেলার ইভেন্ট বাতিল হল, দেখুন এক ক্লিকে... By bengali.news18.com Published On :: Full Article
2 চিন্নাস্বামীর সেই বিধ্বংসী ইনিংসের ১২ বছর পূর্ণ, মারমুখী ম্যাকালামের সেই ‘বিস্ময় ইনিংস’ দেখে নিন By bengali.news18.com Published On :: Full Article
2 ১২ বছর আগে এরকমই দিনে জ্বলেছিল ম্যাককালামের ব্যাট, দেখে নিন কেকেআরের জার্সিতে ১৫৮* ইনিংস By bengali.news18.com Published On :: Full Article
2 টি২০ বিশ্বকাপ ৪-৫ মাস পিছিয়ে দেওয়ার ভাবনা ICC-র ! আইপিএল নিয়ে আশার আলো দেখছে BCCI By bengali.news18.com Published On :: Full Article
2 ২০০১-এর সিরিজে ডুবে হরভজন, জানালেন তাঁর কেরিয়ারের ওটাই ‘ডু অর ডাই’ সিরিজ By bengali.news18.com Published On :: Full Article
2 ખેડૂતો પાસેથી 200 ટ્રેક્ટરોની ઠગાઇ,6 વર્ષે બે વોન્ટેડ આરોપી પકડાયા By gujarati.news18.com Published On :: Monday, February 22, 2016 03:16 PM પાલનપુરઃ બનાસકાંઠા એલસીબીને 200 ટ્રેકટરની છેતરપિંડીના બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.આરોપીઓવર્ષ 2008માં ખેડૂતો પાસેથી ટ્રેકટરો ભાડાથી લઈ બારોબાર સગેવગે કરતા હતા. Full Article
2 ઐતિહાસિક નગર પાટણનો આજે 1270મો સ્થાપના દિવસ,રાજપુતોની તલવાર બાજીના દેખાશે કરતબ By gujarati.news18.com Published On :: Tuesday, March 01, 2016 10:26 AM પાટણઃ આજે મહાવદ સાતમ એટલે પાટણનો સ્થાપના દિવસ.રાજા વનરાજ સિંહ ચાવડાએ વિક્રમ સવંત ૮૦૨ને મહાવદ સાતમના પાટણની સ્થાપના કરી હતી. અને વિક્રમ સવંત ૮૦૨ થી ૯૯૮ એટલે કે ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશે પાટણ પર રાજ કર્યું હતું ત્યાર બાદ મુળરાજ રાજ સિંહ સોલંકીએ પાટણની ગાદી હસ્તક કરી સોલંકી વશની સ્થાપના કરી હતી સોલંકી વંશમાં ભીમદેવ તેમજ સિધ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ રાજ કર્યું અને આમ ગુજરાત રાજ્યનું સાડા પાચસો વર્ષથી પણ વધુ આ પાટણ રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે. Full Article
2 લૉકડાઉન 2.0 પૂર્ણતાના આરેઃ જાણો કોરોના મામલે ક્યાં ઊભું છે ભારત By gujarati.news18.com Published On :: Friday, May 01, 2020 07:40 AM સવાલ ઊભો થાય છે કે શું ભારતને લૉકડાઉનનો ફાયદો મળ્યો છે? Full Article
2 કોરોનાઃ USમાં 24 કલાકમાં 2200નાં મોત, લૉકડાઉન વિરુદ્ધના પ્રદર્શન બંદૂક લઈને પહોંચ્યા લોકો By gujarati.news18.com Published On :: Friday, May 01, 2020 09:02 AM લૉકડાઉનની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પનું સમર્થન મળતાં સમગ્ર અમેરિકામાં પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે Full Article
2 એક નવા રિસર્ચમાં દાવો, 21 મે સુધી ભારતમાં અટકી જશે કોરોના વાયરસની ઝડપ By gujarati.news18.com Published On :: Friday, May 01, 2020 04:34 PM સંક્રમણ ક્યારે ખતમ થશે તેને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે Full Article
2 દેશમાં 24 કલાકમાં 1993 નવા કેસ, કુલ કેસ 35,043, સાજા થવાનો રેશિયો 25.37% By gujarati.news18.com Published On :: Friday, May 01, 2020 05:59 PM ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે ખાલી અને ભરેલા ટ્રકોના અવરજવર માટે પાસની જરુર નથી Full Article
2 દેશમાં કોરોનાનો આંકડો 38 હજારની નજીક, 10 હજારથી વધુ સાજા થયા, 1223ના મોત By gujarati.news18.com Published On :: Saturday, May 02, 2020 07:27 PM દુનિયા કોરોના વાયરસની મહામારી (CoronaVirus)ના કહેર સામે લડી રહી છે Full Article
2 Jammu and Kashmirના હંદવાડામાં 5 જવાન શહીદ, આતંકી અથડામણમાં 2 આતંકી ઠાર By gujarati.news18.com Published On :: Sunday, May 03, 2020 10:12 AM Jammu and Kashmirના હંદવાડામાં 5 જવાન શહીદ, આતંકી અથડામણમાં 2 આતંકી ઠાર Full Article
2 USAમાં કોરોના પર સંશોધન, Covid-19ને જડમૂળમાંથી ઉખાડતા 2 વર્ષ નીકળી જશે By gujarati.news18.com Published On :: Sunday, May 03, 2020 06:00 PM અમેરિકાની મેનેસૅટા યૂનિવર્સિટીના ચેપીરોગો વિશેના સંશોધનકારોના નવા અભ્યાસથી ખળભળાટ Full Article
2 દેશના 20 જિલ્લામાં COVID-19ના 56% કેસ, ગુજરાતના ત્રણ જિલ્લા સામેલ, સરકાર મોકલશે વિશેષ ટીમો By gujarati.news18.com Published On :: Sunday, May 03, 2020 11:42 PM આ ટીમો કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત 20 જિલ્લાની મુલાકાત કરશે. દેશમાં કુલ કોરોના વાયરસના મામલામાં આ 20 જિલ્લાની ભાગીદારી 56 ટકા છે. Full Article
2 ALERT: ભારતમાં હવે આફ્રિકન સ્વાઇન ફ્લૂનો ખતરો, આસામમાં 2500 સૂવરનો સફાયો By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 08:54 AM આસામમાં 2019માં સૂવરોની સંખ્યા લગભગ 21 લાખ હતી પરંતુ હવે તે વધીને 30 લાખ જેટલી થઈ ગઈ છે Full Article
2 COVID-19 LIVE: દેશમાં કોરોનાનાં 29453 એક્ટિવ કેસ, 1373 લોકોનાં મોત, 11706 દર્દી સાજા થયા By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 09:09 AM Full Article
2 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 1074 દર્દી સાજા થયા, દેશમાં કુલ કેસ 42,533 By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 05:52 PM દેશમાં કોરોનાના દર્દી સાજા થવાનો દર વધીને 27.52 ટકા થઈ ગયો છે Full Article
2 Covid 19 live: દિલ્હીની હૉસ્પિટલનાં 25 સ્ટાફ સંક્રમિત થતા દર્દી, કર્મીઓને ક્વૉરન્ટાન કરાયા By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 03:19 PM Full Article
2 કોરોનાએ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, ગત 24 કલાકમાં સૌથી વધુ 195 લોકોનાં મોત By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 12:25 PM આપણા ગુજરાતમાં પણ સતત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. Full Article
2 Bois Locker Room Case : પોલીસે યુવકની કરી ધરપકડ, 22 અન્યની પણ થઇ ઓળખ By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 02:54 PM Full Article
2 Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 02:56 PM Coronavirus એ તોડ્યા અત્યાર સુધી તમામ રેકોર્ડ, 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા Full Article
2 કર્ણાટકના એક વ્યક્તિએ રૂપિયા 52841નો દારૂ ખરીદ્યો, બિલ વાયરલ થતા દાખલ થયો કેસ By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 06:32 PM કર્ણાટક એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે બેંગલુરુના દુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. Full Article
2 ઘરે જવા 12 દિવસથી ભૂખ્યો-તરસ્યો પગપાળા ચાલી રહ્યો છે પરિવાર, હજુ 700 કિમીની સફર બાકી By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 07:31 PM છેલ્લા 12 દિવસથી પગપાળા ચાલી રહ્યા છે. રસ્તામાં પાણીની કે ખાવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈ મદદ પણ કરી રહ્યું નથી. બધુ ભગવાન ભરોસે છે Full Article
2 Covid 19 Live: દેશમાં કોરોનાના કુલ કેસ 50 હજાર નજીક, 1,694 મોત, 14,182 દર્દીઓ સાજા થયા By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 09:16 AM Full Article
2 મોટી સફળતા: J&Kમાં હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઈકૂ એન્કાઉન્ટરમાં ઠાર, રૂ.12 લાખનું હતું ઈનામ By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 04:51 PM આતંકવાદી રિયાઝ નાઈકૂ ઉપર 12 લાખ રુપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરની પુષ્ટી કરી હતી. Full Article
2 ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે પુત્રનું નામ રાખ્યું X Æ A-12,સોશિયલ મીડિયામાં આવ્યા આવા રિએક્શન By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 04:51 PM મસ્કે પુત્રના નામમાં અંગ્રેજી અક્ષરની સાથે ડિજિટ અને સ્પેશ્યલ કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે Full Article
2 Coronavirus Live : દેશમાં કોરોનાના 52,952 કેસ, કુલ 1,783ના મોત, 15,266 દર્દી સાજા થયા By gujarati.news18.com Published On :: Thursday, May 07, 2020 09:32 AM Full Article
2 Rajasthanમાં BSFના વધુ 12 જવાન પોઝિટિવ, STC સેન્ટરમાં હતા ક્વોરોન્ટાઇન By gujarati.news18.com Published On :: Thursday, May 07, 2020 06:30 PM Rajasthanમાં BSFના વધુ 12 જવાન પોઝિટિવ, STC સેન્ટરમાં હતા ક્વોરોન્ટાઇન Full Article
2 મે મહિનાના કેસ પરથી અનુમાન, દેશમાં 2 અઠવાડિયામાં કોરોના ટોચે પહોંચશે By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 09:03 AM સમગ્ર દેશમાં 2-5 મેની વચ્ચે જ કોરોના વાયરસના 12,235 કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી Full Article
2 કોરોનાઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 3,390 નવા કેસ, 103 લોકોનાં મોત By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 10:32 AM નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 1,273 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે Full Article
2 પંજાબમાં એરફોર્સનું મિગ-29 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 12:53 PM મિગ-29 ક્રેશ થાય તે પહેલાં જ પાયલટ સુરક્ષિત રીતે બહાર કૂદવામાં સફળ રહ્યો Full Article
2 CBSE Exam : 1 થી 15 જુલાઈ વચ્ચે યોજાશે 10માં અને 12માં ધોરણની પરીક્ષા By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 06:18 PM આમ તો હજુ 80 પેપર્સની પરીક્ષાઓ હજુ બાકી છે પણ વર્તમાન સ્થિતિ જોતા સીબીએસઈએ ફક્ત 29 વિષયોની પરીક્ષા કરાવવાનો નિર્ણય કર્યો છે Full Article
2 20 કરોડ વર્ષ જૂનો જીવાશ્મ મળ્યો, જોવા મળી તેની ક્રૂર શિકારની ઘટના, વૈજ્ઞાનિકો કેમ હેરાન By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 09:33 PM આનાથી જૂનો આ પ્રકારનો જીવાશ્મા ક્યારે નથી મળી આવ્યો. આ જીવાશ્મ 19 કરોડથી લઈ 19.9 કરોડ વર્ષ જૂનો છે. Full Article
2 મોટી દુર્ઘટના: 150 રોટલીઓ લઈને વતન માટે નીકળ્યા હતા 20 મજૂર, 16 લોકોની બની અંતિમ સફર By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 11:06 PM મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં બદનાપુર-કરમાડ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સવારે એક માલગાડીએ 16 મજૂરોને કચડી નાંખ્યા હતા. Full Article
2 દાહોદઃ દેવગઢબારિયાના જામરણમાંથી રૂ.2.98 લાખનો વિદેશી દારૂ ઝડપાયો By gujarati.news18.com Published On :: Monday, April 23, 2018 08:33 PM Full Article