3

সন্তান বুদ্ধিদীপ্ত হয় মায়ের 'জিন'-এর কারণে, বাবার কোনও ভূমিকা নেই !




3

'માણસે હું કયાં છું ? કયાં જવું છે ? તે નિત્ય વિચારવું જોઈએ'

ધન, આયુષ્ય, સ્ત્રી, અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી, અને થવાની પણ નથી




3

પ્રમુખસ્વામી કહેતા કે, 'હું જ્યારે પુસ્તક લઉં ત્યારે તેને પૂરું કર્યા વગર મૂકું જ નહીં'

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રામપ્રતાપ ત્રિપાઠીએ લખ્યું છે- “પુસ્તકો જાગૃત દેવતા છે. તેની સેવા કરીને તાત્કાલિક વરદાન મેળવી શકાય છે.”




3

BAPS: મનુષ્યનો ઘાતકશત્રુ એટલે ક્રોધ - 'થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશય દુઃખદાયી'

રાલ્ફ વાલ્ડો ઈમર્સન લખે છે કે ‘જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની આઠ સેકંડ ખોઈ નાખો છો.’




3

13 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

પ્રેમી પંખીડા માટે Cupid બને છે આ 'ઇશ્કિયા ગણેશજી'

વેલેન્ટાઇન ડે પર તમારો પ્રેમી તમને હા પાડે તેવું ઇચ્છો છો? તો કરો 'ઇશ્કિયા ગણેશ'ને અરજી




3

સીતાપુરના લોકોનો દાવો, 'અહીં રોજ આવે છે અશ્વસ્થામા' - શું મહાભારતનો યોદ્ધા જીવિત છે!

દાવા મુજબ 12 વાગ્યા બાદ અશ્વત્થામા જંગલના રસ્તે આવે છે, ગોમતી નદીમાં ડૂબકી લગાવે છે. પછી મંદિરમાં શિવલિંગની સૌથી પહેલા પૂજા કરે છે. અચાનક કયાંક ગાયબ થઈ જાય છે. કહેવાય છે કે આ ચમત્કાર આ ધામમાં સદીઓથી થાય છે




3

23 ફેબ્રુઆરી 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

બરસાણામાં આજે ઉજવાશે 'લડ્ડુ હોલી', શ્રીકૃષ્ણના નાનપણ સાથે જોડાયેલી છે તેની કહાણી

મથુરા અને વૃંદાવનમાં ઉજવાતી અનોખી અને ખાસ 'લડ્ડુ હોલી'ની કહાણી ખૂબ રોચક છે




3

03 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશિફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

બુધવાર અને ગુરુવારે બરસાણામાં ઉજવાશે 'લઠમાર હોલી', આવી રીતે શરૂ થઈ હતી પરંપરા

પોતાને રંગવાથી બચવા માટે રાધા અને તેમની સખીઓએ કૃષ્ણ અને તેના સખાઓ પર લાઠીઓ વરસાવી હતી




3

13 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

Coronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ

Coronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ




3

23 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

ચૈત્રી નવરાત્રી : રોજ બોલો મા દુર્ગાના આ 32 નામ, તમામ મહામારી અને સંકટ થશે દૂર

માં ભગવતીએ પોતાના જ ત્રીસ નામોની માળાના એક અદભૂત ગોપનીય રહસ્યમય કિંતુ ચમત્કારી જપનો ઉપદેશ આપ્યો




3

30 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

31 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશિફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૩૯મી જયંતી અને ર૭મો પાટોત્સવ ઉજવાશે

શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતીની ઉજવણી આજે રાત્રે ૯ - ૪પ થી ૧૦ - ૧પ કરવામાં આવશે.




3

13 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

Lockdown: કુમકુમ મંદિર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની 'ચેષ્ટા' તૈયાર કરવામાં આવી

આ ચેષ્ટાના પદની રચના આજથી આશરે ર૦૦ વર્ષ પહેલા શ્રી પ્રેમાનંદસ્વામીએ કરી હતી




3

23 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

30 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી




3

2020નું વર્ષ ભારે? હવે 30 દિવસમાં આવશે 3 ગ્રહણ, હવે આ ગ્રહણોનો પ્રભાવ કેવા દિવસો દેખાડશે

જ્યારે આ મોટી ગ્રહ વક્રિ ચાલ ચાલે છે તો વિશ્વમાં મહાન પ્રાકૃતિક આફતો આવવાની સંભાવના બને છે. પ્રાકૃતિક આફતોથી અનેક પ્રકારનું નુકશાન થઈ શકે છે.




3

બુદ્ધ પૂર્ણિમાના આજનો દિવસ આ 3 રાશિઓ માટે વરદાનરૂપ બનશે

તેવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી ચંદ્ર દેવની કૃપા પ્રાપ્ત થાય છે.




3

અધિકારીએ ચહેરો જોઈને પાસપોર્ટ બનાવવાનો ઇન્કાર કરી દીધો, લખ્યું- 'નેપાળી જેવા લાગો છો'

સંતોષનો જન્મ અંબાલામાં જ થયો છે. સંતોષે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સંતોષ પોતાના પિતાના બ્યૂટિકમાં કામ કરે છે.




3

Video : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'

આ વીડિયોમાં એક બાળ રીંછને આગમાંથી બચાવવામાં આવ્યું છે.




3

300 યુવતીઓને ના પાડનારા આ 'પાકિસ્તાની હલ્ક'ને લગ્ન માટે કન્યાની તલાશ!

મેં કોઈ સાધારણ કન્યા સાથે લગ્ન કર્યા તો મને ડર લાગે છે કે ક્યાંક હું તેને કચડીને મારી ન નાખું : અરબાબ ખિજ્ર હયાત




3

યુવકે શરીર ઉપર બનાવડાવ્યા બધા રાજ્યોના 'ટેટૂ નકશા', કારણ છે જોરદાર

આર્યન છ મહિનાથી પોતાના શરીર ઉપર ટેટૂ બનાવી રહ્યો છે. 25 સપ્ટેમ્બર 2019થી ટેટૂ બનાવવાનું આ કામ શરૂ થયું હતું.




3

10 વર્ષના છોકરાથી 13 વર્ષથી છોકરી પ્રેગનન્ટ! ડૉક્ટરે કહ્યું અશક્ય

બંને બાળકોએ પોતાના મા-બાપની મંજૂરી સાથે રશિયાની એક ટીવી ચેનલ પર આવીને પોતાની પૂરી લવસ્ટોરી જણાવી




3

10 વર્ષના છોકરાએ 13 વર્ષની છોકરીને બનાવી ગર્ભવતી, થયો નવો ખુલાશો

બંને બાળકો અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 13 વર્ષની દારિયા અને 10 વર્ષના ઈવનની દોસ્તી એક વર્ષ પહેલા થઈ છે. દારિયા 8 સપ્તાહની પ્રેગ્નેન્ટ છે.




3

PHOTOS: તાઈવાન-ઈન્ડિયન લગ્નમાં વર-કન્યા કરતા થઈ 'જમણવાર'ની ચર્ચા

કોટાના નિતિન શાકાહારી જૈન પરિવારના છે એટલે લગ્નની દાવતમાં કંઈ જ માંસાહારી કે નોન વેજિટેરિયન બની શકે નહીં. એટલે મોટો પ્રશ્ન એ હતો કે તાઈવાનથી આવેલા મહેમાનોને એવું શું પિરસવામાં આવે કે દાવતની લીજ્જત માણી શકે અને માંસાહારની ઉણપ પણ ન લાગે.




3

OMG! 80 વર્ષની દાદીને 35 વર્ષીય યુવક સાથે થયો પ્રેમ, બંને લગ્ન કરશે

બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ બંને ધીરેધીરે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.




3

અહીં ચિકનના નામે 30 રૂપિયાની પ્લેટમાં વેચાતી હતી 'કૌઆ બિરયાની'!

કાગડાએ ઘટી રહ્યા હોવાથી લોકોને શંકા ગઈ, દરોડામાં 150 મરેલા કાગડાં મળી આવતાં થયો ચોંકાવનારો ખુલાસો




3

8 વર્ષની આ છોકરી બની ચૂકી છે 'Treeman', વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર

જન્મના એક વર્ષ બાદથી જ શરીર પર મસા થવાનું શરૂ થયું, સ્થિતિ વણસી જતાં હવે સ્કિન કેન્સર થવાનો ખતરો




3

આ 10 વિચિત્ર વાનર પ્રજાતિઓને જોઈને તમે પણ કહેશો, 'હેં હોતું હશે!!!'

શું તમે એવી વાનર પ્રજાતિ વિશે જાણો છો જેને મરજી વિરુદ્ધ સ્પર્શ કરતાં ગુસ્સે ભરાઈ આત્મહત્યા કરી લે છે?




3

73નો દુલ્હો, 67ની દુલ્હન! 50 વર્ષ લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા, હવે સંતાનોએ કરાવ્યા લગ્ન

અજબ પ્રેમ કી ગજબ કહાની! નાના-નાની અને દાદા-દાદીના લગ્નમાં જાનૈયા બન્યા પૌત્ર-પૌત્રીઓ




3

પુણ્યતિથિએ 'લાશની કેક' બનાવીને લોકોને ખવડાવી, વીડિયો વાયરલ થયો

આ વીડિયો તમને ડરાવી શકે છે, કારણ કે લોકો જે કેકને હોંશે હોંશે આરોગી રહ્યા છે તેને એક વ્યક્તિના લાશના આકારની બનાવવામાં આવી છે.




3

OMG! ઉત્તર પ્રદેશની આ જગ્યાએથી જમીનની અંદરથી મળ્યું 3000 ટન સોનું

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની (GSI) ટીમ ગત 15 વર્ષથી અહીં કામ કરી રહી હતી. ટીમે આઠ વર્ષ પહેલા જમીનની અંદર સોનું હોવાની પુષ્ટી કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારે હવે સોનું વેચવા ઈ-હરાજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.




3

રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી

જે ઘરમાં તે ઘૂસ્યો છે તે ઘર રિટાયર્ડ કર્નલનું ઘર છે. રાત્રે આશરે એક વાગ્યે ઘરમાં ઘૂસેલા આ ચોરે પહેલા ત્રણ દુકાનોમાં ચોરી કરી હતી.




3

3280 ફીટની ઊંચાઇએ હોટ એર બલૂન પર ડાન્સ કરી આ વ્યક્તિએ બનાવ્યો રેકોર્ડ

રેમીએ કહ્યું કે હવાના કારણે ઊપર બેલેન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.




3

'હું જીવતી છું', બે વર્ષથી સાબિત કરવામાં લાગી છે મહિલા, આમ ઉકેલ આવ્યો

રતલામમાં એક મહિલા પોતાને જીવતી સાબિત કરવા માટે બે વર્ષથી સરકારી અધિકારીઓ અને ઓફિસોના ચક્કર કાપી રહી છે. પરંતુ તેની તકલીફ કોઈ માની રહ્યું નથી. પીડિતાનું નામ રેખા છે તેઓ રતલામના ખાતીપુરામાં રહે છે.




3

એક દંપતીને નવું ઘર ખરીદવું દુ:સ્વપ્ન પુરવાર થયું, 150 સાપોએ કર્યું 'સ્વાગત'

ઘરના દરેક ખૂણામાં જોવા મળ્યા અલગ-અલગ 30 પ્રજાતિના સાપ, પેસ્ટ કન્ટ્રોલ માટે ખર્ચાયા સાડા પાંચ લાખ રૂપિયા




3

Video: નકલી વાનરબાળને જોઈ લંગૂરોએ કર્યું કંઈક આવું, બાદમાં તેના 'મોત'નો મનાવ્યો શોક

નકલી વાનરબાળના મોત પર શોક મનાવતાં લંગૂરોનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે




3

OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન

ભારતમાં પોતાના જેવું એક માત્ર વૃક્ષ નારિયેળના ઝાડ ઉપર 'લોડોસિયા માલદીવિકા' 126 વર્ષ ઉપર પહેલીવાર ફળ આવ્યું છે. આ ઝાડ ઉપર બે દરિયાઈ નારિયેળ લાગ્યા છે. જેને તાજેતરમાં તોડીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આમાંથી એક ફળ 8.5 કિલોગ્રામનું છે જ્યારે બીજું ફળ 18 કિલોગ્રામ છે. જેને ડબલ કોકોનેટ પણ કહેવામાં આવે છે.




3

'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral

'કોરોના ભાગ જા ભારત મેં થારો કોઇ કામ રે, કોરોના ભાગ જા...'




3

આ દેશે 'કોરોના વાયરસ' શબ્દ ઉપર લગાવ્યો પ્રતિબંધ, માસ્ક પણ નથી પહેરી શકતા!

અત્યારના સમયમાં ગૂગલ ઉપર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ પણ કોરોના વાયરસ જ છે. આવી સ્થિતિમાં તુર્કમેનિસ્તાનમાં કથિતરીતે 'કોરોના વાયરસ' ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે લોકોના માસ્ક પહેરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.




3

OMG! લોકડાઉનમાં એક યુરો સસ્તી બ્રેડ લેવા માટે 386km દૂર ગયો યુવક

એક કાર 177 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી. એ પણ લોકડાઉનમાં. આ કાર સીધે સીધુ કાયદાનો ભંગ કરતી ફૂલ સ્પીડમાં જતી હતી.




3

OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા

લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા.




3

OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું'

'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.'




3

ધરતી પર આવે છે એલિયન્સ? અમેરિકન નેવીએ જાહેર કર્યા UFOના 3 વીડિયો

રહસ્યમયી UFO એવા હવાઈ કરતબ કરી રહ્યા છે જે દુનિયામાં કોઈ પણ એવિએશન ટેક્નોલોજીમાં શક્ય નથી