3 દોસ્તીની મિસાલ! મિત્રના મૃતદેહને ચેન્નાઈથી 3000 km દૂર મિઝોરમ તેના ઘરે પહોંચાડ્યો By gujarati.news18.com Published On :: Wednesday, April 29, 2020 11:28 PM વિવિયનના દોસ્ત એવીએલ માલછનિમાએ પરિવારજનોના અંતિમ દર્શન માટે તેના પાર્થિવ દેહને 3000 હજાર કિલોમિટર દૂર મિઝોરમ પહોંચાડવાનું નક્કી કર્યું હતું. Full Article
3 અમેરિકામાં હવે જોવા મળી 3 ઈંચ મોટી ઝેરી માખી, લોકો માની રહ્યા છે દૈવી આપત્તિ By gujarati.news18.com Published On :: Monday, May 04, 2020 02:29 PM આ ઝેરીલી માખી જેને કરડે છે તેનું મોત થઈ જાય છે, રોજ 60થી 80 કિલોમીટરનું અંતર કાપે છે Full Article
3 અવકાશયાત્રીઓનું 'મૂત્ર' હવે ચંદ્ર પર બનાવશે કોંક્રિટ By gujarati.news18.com Published On :: Saturday, May 09, 2020 05:53 PM Full Article
3 સુરત: હોસ્પિટલમાંથી 3 વર્ષના બાળકનું અપહરણ, CCTVમાં કેદ ઘટના By gujarati.news18.com Published On :: Monday, March 26, 2018 09:22 AM Full Article
3 બારડોલીઃ વાવ ગામ પાસે કન્ટેઇનર-ટ્રક-ટેમ્પો વચ્ચે ટ્રિપલ અકસ્માત,3ને ઇજા By gujarati.news18.com Published On :: Sunday, April 22, 2018 05:49 PM Full Article
3 સુરત માતા-બાળકી હત્યા કેસઃ આરોપીના 3 મે સુધીના રિમાન્ડ મંજૂર By gujarati.news18.com Published On :: Sunday, April 22, 2018 08:58 PM સુરતના પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. માતા-પુત્રીની હત્યા કરના આરોપી હર્ષ ગુર્જરની સુરત પોલીસે કસ્ટડી લીધી છે. Full Article
3 નર્મદાઃ પોલીસે ગેરકાયદે રીતે લઈ જવાતું સરકારી યુરિયા ઝડપ્યું,3ની અટકાયત By gujarati.news18.com Published On :: Friday, March 30, 2018 05:01 PM Full Article
3 જૂનાગઢમાં બંધ સ્વિમિંગ પૂલમાં દિવાલ કૂદીને ગયા ત્રણ 3 મિત્રો, એકનું મોત By gujarati.news18.com Published On :: Sunday, April 22, 2018 03:31 PM Full Article
3 મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું 'ગ્રાઉન્ડનટ ડિગર' By gujarati.news18.com Published On :: Monday, April 23, 2018 01:32 PM Full Article
3 હાર્દિકને CM બનવાના અભરખા, કહ્યું- 'જો કોઈ ચમત્કાર થાય તો હું નાની ઉંમરે CM બનું' By gujarati.news18.com Published On :: Friday, April 27, 2018 01:13 PM Full Article
3 Crime Branch: અમદાવાદમાં એકજ દિવસમાં 1 હત્યા, 3 રાઉન્ડ ફાયરિંગ અને 4 ચોરી By gujarati.news18.com Published On :: Saturday, November 10, 2018 03:36 PM Full Article
3 કુમકુમ મંદિરે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૭મી જયંતી ઉજવાઈ, ૨૫/3 ફૂટનો પત્ર સમર્પિત કરાયો By gujarati.news18.com Published On :: Tuesday, January 01, 2019 08:14 PM Full Article
3 ગુજરાતનું 'અમરનાથ' છે ગીર સોમનાથનું ટપકેશ્વર મહાદેવ By gujarati.news18.com Published On :: Monday, August 19, 2019 10:40 AM ગીર ગઢડા નજીક આવેલા ટપકેશ્વરમાં પૌરાણિક શિવલીંગ છે. જ્યાં શિવલીંગ પર સૈકાઓથી પાણી ટપકે છે. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ) Full Article
3 બારડોલીના 'લખપતિ' ગણેશ, શ્રીજીની પ્રતિમાને લાખો રૂપિયાના ઘરેણાનો શણગાર By gujarati.news18.com Published On :: Friday, September 06, 2019 12:43 PM 'બારડોલીના રાજા'ની સ્થાપના 73 વર્ષથી શહેરના લીમડાચોક વિસ્તારમાં થાય છે. શ્રીજીનો મુગટ, પંજા, હાર અને પગ ચાંદીથી જડિત (કેતન પટેલ, બારડોલી) Full Article
3 યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનોને રદ કરી By gujarati.news18.com Published On :: Sunday, March 22, 2020 01:38 PM દેશમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને જોતાં ભારતીય રેલવે એ મોટો નિર્ણય લીધો Full Article
3 પ્રીટ્રેડીંગ સેશન: Sensexમાં 1300 પોઇન્ટનો તો Niftyમાં 380 પોઇન્ટનો ઉછાળો By gujarati.news18.com Published On :: Tuesday, March 24, 2020 10:33 AM પ્રીટ્રેડીંગ સેશન: Sensexમાં 1300 પોઇન્ટનો તો Niftyમાં 380 પોઇન્ટનો ઉછાળો Full Article
3 3.5 કરોડ લોકોના ખાતામાં DBT સ્કીમ દ્વારા સીધા ખાતામાં પૈસા નાખવાની તૈયારી! By gujarati.news18.com Published On :: Tuesday, March 24, 2020 08:26 PM તમને એ પણ જણાવી દઈએ કે, કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ પાસે 3.5 કરોડ વર્કરનું રજિસ્ટ્રેશન છે. Full Article
3 જો બેંકોએ નિર્ણય લીધો તો આપને મળી શકે છે EMI ચૂકવવામાં 3 મહિનાની રાહત By gujarati.news18.com Published On :: Friday, March 27, 2020 12:04 PM હવે બેંકોને નકકી કરવાનું છે કે તેઓ સામાન્ય નાગરિકોને EMI પર છૂટ આપશે કે નહીં! Full Article
3 RBIની જાહેરાતને આ રીતે સમજો : શું મારી બેંકે હોમલોનના 3 EMI માફ કરી દીધા? By gujarati.news18.com Published On :: Friday, March 27, 2020 06:25 PM RBIએ શુક્રવારે બેંકોને તેમના ગ્રાહકોને ટર્મ લોનના EMI ચૂકવવામાં ત્રણ મહિનાની મુદત આપવાની છૂટ આપી છે. Full Article
3 Lockdown : અહીં કામ કરતા કર્મચારીઓને માટે ખુશખબરી, મળશે 3 ગણી Salary By gujarati.news18.com Published On :: Sunday, March 29, 2020 10:53 PM દેશભરમાં તેના 400 કર્મચારી છે, જેમાંથી 300 મુંબઈ મુખ્ય કાર્યાલયમાં કાર્યરત છે. Full Article
3 ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા RBIની 3 મહિનાની છૂટ લેવાનો વિચાર બિલકુલ ફાયદાનો સોદો નથી! By gujarati.news18.com Published On :: Tuesday, March 31, 2020 01:45 PM વાર્ષિક ધોરણે ગણતરી કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર વ્યાજનો દર 40 ટકા આસપાસ થયો હોય છે. Full Article
3 63 કરોડ લોકોને નાણામંત્રીએ આપી Gift, આ વીમા પોલીસીઓમાં કર્યો ફેરફાર By gujarati.news18.com Published On :: Thursday, April 02, 2020 04:12 PM નાગરીકોને નાણામંત્રીએ ગિફ્ટ આપી છે. સરકારે પ્રાઈવેટ અથવા રાજ્ય સ્વાસ્થ્ય વીમા યોજનાથી લાભાર્થી લોકોને કોરોના વાયરસ સંકટ સમયે રાહત આપવામાં આવી Full Article
3 Corona Effect : આ સાત શહેરમાં સસ્તા થઈ જશે મકાન, વેચાણમાં 35 ટકાનો ઘટાડો શક્ય By gujarati.news18.com Published On :: Friday, April 03, 2020 10:19 AM કોરોનાને કારણે બિલ્ડરોને પ્રોજેક્ટ પૂરા કરવામાં વધારે સમય લાગશે, લોકોને સમયસર પઝેશન નહીં મળી શકે. Full Article
3 Corona Impact: દેશમાં 23.4 ટકા વધ્યો બેરોજગારી દર, વધારે વધવાની આશંકા By gujarati.news18.com Published On :: Tuesday, April 07, 2020 02:19 PM ભારતનાં પૂર્વ ચીફ statistician પ્રણવ સેને કહ્યું કે, લૉકડાઉનનાં માત્ર બે જ સપ્તાહમાં આશરે પાંચ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે Full Article
3 આ સેવિંગ સ્કિમમાં મળી રહ્યું 8.3 ટકા વ્યાજ, દર મહિને ખાતામાં આવશે 10 હજાર રૂપિયા By gujarati.news18.com Published On :: Sunday, April 12, 2020 03:23 PM આરબીઆઈએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે, કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન વચ્ચે લોકોના હાથમાં પર્યાપ્ત રોકડ રકમ હોય Full Article
3 લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને મોટો ફટકો, દેશનો GDP ગ્રોથ 3%થી ઓછો રહેવાની વકી By gujarati.news18.com Published On :: Sunday, April 12, 2020 03:35 PM વર્લ્ડ બૅન્ક ભારતીય અર્થતંત્ર વિશે એક અનુમાન આપ્યું છે. જેનાથી સીધી રીતે ભારતીય અર્થતંત્રને ફટકો લાગી શકે છે. Full Article
3 માત્ર 7 રૂપિયા રોજ બચાવી મેળવો 60 હજાર પેન્શન! સરકારે હવે 2.23 કરોડ લોકોને આપી મોટી રાહત By gujarati.news18.com Published On :: Wednesday, April 15, 2020 03:39 PM 30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોના ખાતામાંથી રકમ નહીં કાપવામાં આવે. Full Article
3 રેલવેના આ પ્લાનથી 13 લાખ કર્મચારીઓને લાગશે મોટો આંચકો, થશે આ અસર By gujarati.news18.com Published On :: Sunday, April 19, 2020 11:52 AM રેલવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાથી લઈને પગારમાં આટલો ઘટાડો થવાની શક્યતા Full Article
3 3 મે પછી ટ્રેન શરૂ થવાની શક્યતા ઓછી, ફ્લાઈટ ટિકિટના બૂકિંગ ઉપર ઉપર પણ રોક By gujarati.news18.com Published On :: Sunday, April 19, 2020 03:14 PM ત્રણ મે પછી પણ રેલવે અને હવાઈ સેવાઓ શરૂ થવાની શક્યતા ઓછી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની બેઠકમાં કહવામાં આવ્યું છે કે, આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયની સહાલ પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. Full Article
3 લોકડાઉન વચ્ચે રોકડ લેવડ દેવડ થઇ ઓછી, માર્ચમાં RTGS ટ્રાન્ઝેક્શન 34% વધ્યું By gujarati.news18.com Published On :: Monday, April 20, 2020 12:15 PM રિપોર્ટ મુજબ માર્ચમાં દેશભરના કુલ 552.26 કરોડ ડિજિટલ ટ્રાંજેક્શન થયા. Full Article
3 'કોરોનાના કારણે ચીનથી બહાર જશે કંપનીઓ, ભારત માટે આ છે સોનેરી તક' By gujarati.news18.com Published On :: Tuesday, April 21, 2020 05:08 PM પનગઢિયા કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. Full Article
3 Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી By gujarati.news18.com Published On :: Wednesday, April 22, 2020 11:08 AM Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ Facebook Full Article
3 1.13 કરોડ સરકારી કર્મચારીઓને આંચકો! મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી બ્રેક By gujarati.news18.com Published On :: Thursday, April 23, 2020 02:27 PM મોંઘવારી ભથ્થું રોકવાના નિર્ણયથી સરકારને 14,595 કરોડ રૂપિયાની બચત થવાની શક્યતા Full Article
3 Q4 Results: 3 ગણી વધી Reliance Jioની નેટ પ્રોફિટ, 38.75 કરોડ કુલ સબ્સક્રાઇબર્સ By gujarati.news18.com Published On :: Thursday, April 30, 2020 08:15 PM જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન કંપનીની નેટ પ્રોફિટ (Jio Net Profit)લગભગ ત્રણ ગણી વધીને 2,331 કરોડ રુપિયા પહોંચી ગઇ, રિલાયન્સ જિયો 38.75 કરોડ સબ્સક્રાઇબર્સની સાથે દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે Full Article
3 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 6,348 કરોડ રુપિયા, આવક 1.36 લાખ કરોડ રુપિયા By gujarati.news18.com Published On :: Thursday, April 30, 2020 10:42 PM રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL-Reliance Industries Q4 Results)નો ચોથા ક્વાર્ટ્સ એટલે કે જાન્યુઆરી-માર્ચનો નફો 6,348 કરોડ રુપિયા રહ્યો Full Article
3 દેશના સૌથી મોટા રૂ.53125 કરોડના રાઈટ્સ ઈશ્યૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડે આપી મંજૂરી By gujarati.news18.com Published On :: Thursday, April 30, 2020 09:47 PM રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 29 વર્ષમાં પહેલીવાર રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. આ રાઈટ્સ ઈશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવ ઉપર આવી રહ્યો છે. Full Article
3 લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો હકીકત By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 10:57 AM Fake News: સરકાર બેરોજગારોને 3500 રૂપિયા આપી રહી છે તેવો મેસેજ મળે તો ગેરમાર્ગે દોરવાતા નહીં Full Article
3 લોકડાઉનની અસર - એપ્રિલમાં ભારતમાં 30 વર્ષોમાં સૌથી ઓછું સોનું ખરીદાયું By gujarati.news18.com Published On :: Tuesday, May 05, 2020 05:29 PM આ વખતે ભારતમાં ખાલી 50 કિલોગ્રામ સોનાની આયાત કરવામાં આવી છે. Full Article
3 કોરોના સંકટમાં મોંઘાવારીનો માર, પેટ્રોલ 10 અને ડીઝલ 13 રૂપિયા મોંઘું થયું By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 08:08 AM પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી પોતાની કમાણી, સસ્તા ઇંધણનો સામાન્ય જનતાને ફાયદો નહીં Full Article
3 નોકરીયાત માટે GOOD NEWS: સરકાર 30 હજારથી ઓછી સેલરીવાળા કર્મીઓને આપી શકે છે મોટી ગિફ્ટ By gujarati.news18.com Published On :: Wednesday, May 06, 2020 11:24 PM જે કર્મચારીઓની ગ્રોસ સેલરી 30,000 રૂપિયા છે તે કર્મચારીઓને ESI કવરેજનો ફાયદો મળશે. ESIC સ્કીમમાં બીમાર પડવા પર સેલરી પ્રોટેક્શન પણ આપવામાં આવશે. Full Article
3 USની PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે By gujarati.news18.com Published On :: Friday, May 08, 2020 08:22 AM જિઓ પ્લેટફોર્મ્સમાં ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં અગ્રણી ટેકનોલોજીના રોકાણકારોએ 60,596.37 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ Full Article
3 શ્રમ કાયદાને 2-3 વર્ષ માટે રદ કરી, 12 કલાક કામની છૂટ આપવા ઉદ્યોગ જગતની માંગ By gujarati.news18.com Published On :: Saturday, May 09, 2020 02:57 PM ઉદ્યોગ જગતે સરકારથી ઔદ્યાગિક વિવાદ કાનૂન (Industrial Disputes Act)માં છૂટ આપવાની માંગણી કરી Full Article
3 ભાવનગર: આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ, 3 મહિલા બેભાન By gujarati.news18.com Published On :: Sunday, April 01, 2018 05:54 PM Full Article
3 હવે એક્ટિવા મેડ ઇન ગુજરાત!, હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી લોન્ચ કરશે By gujarati.news18.com Published On :: Wednesday, February 17, 2016 02:10 PM ગાંધીનગરઃહવે હોન્ડા એક્ટિવા પણ મેડ ઇન ગુજરાત! બનશે. CM આનંદીબહેન વિઠ્ઠલાપુરમાં દેશના ચોથા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. ગુજરાતમાં રોકાણ કરીને મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત કર્યો છે. સાણંદ-બહુચરાજી-માંડલ કલસ્ટર ઓટો મોબાઈલ હબ બનશે. હોન્ડાના ઉત્પાદન એકમની સાથે જ ગુજરાતના નવા ઇતિહાસના શ્રી ગણેશ થયા છે. હોન્ડા દેશનું સૌથી સસ્તુ ટુ- વ્હિલર્સ 'નાવી' ગુજરાતથી દેશમા લોન્ચ કરશે. Full Article
3 'સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ આપશે બજેટ':નાણાંપ્રધાનનું નિવેદન By gujarati.news18.com Published On :: Tuesday, February 23, 2016 12:11 PM ગાંધીનગરઃઆજે બપોરે નાણા પ્રધાન સૌરભ પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજુ કરશે.બજેટ પહેલા નાણાંપ્રધાનને નિવેદનમાં જણાવ્યું હતું કે,રાજ્યના તમામ વર્ગની અપેક્ષાને ધ્યાનમાં રખાઈ છે.ઉદ્યોગો અને પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને બજેટ તૈયાર કરાયું છે.સરકારની ગતિશીલતા અને વિકાસકાર્યોને વેગ બજેટ વેગ આપશે. નાણા પ્રધાન સૌરભ પટેલ ગાંધીનગર જવા રવાના થયા છે.સ્વર્ણિમ સંકુલ ખાતે પોતાની ઓફિસ પહોંચશે. અને સવારે 11.30 વાગે વિધાનસભા પહોચશે. Full Article
3 CM સાથે મુલાકાત બાદ રાદડિયા બોલ્યા,-'ટૂંક સમયમાં હાર્દિક બહાર આવશે' By gujarati.news18.com Published On :: Wednesday, February 24, 2016 11:21 AM ગાંધીનગરઃ ગઇકાલે હાર્દિક પટેલ સાથે સુરતની લાજપોર જેલમાં સમાધાનની મધ્યસ્થીના ભાગરૂપે સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાર્દિક પટેલને મળ્યા હતા અને 35 મુદ્દાઓ પર સમાધાનને લઇ ચર્ચા કરી હતી. ત્યાર બાદ આજે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનને લઈને મુલાકાત કરી છે.ઉલ્લેખનીય છે કે,PAASના કન્વીનરો સાથે વિઠ્ઠલ રાદડિયા મુલાકાત કરશે.રાદડિયા ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી. Full Article
3 રાજ્યના 13 મંદિરોમાં દલિતોને પ્રવેશ અપાતો નથીઃસરકારે કબુલ્યું By gujarati.news18.com Published On :: Friday, March 04, 2016 12:08 PM ગાંધીનગરઃવિકસિત રાજ્ય ગુજરાતમાં આજે અછુતની દાયકાઓ પુરાણી પ્રજા જોવા મળે છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કબુલ્યું હતું કે, રાજ્યના 13 મંદિરોમાં આજે પણ દલિતોને પ્રવેશ મળતો નથી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પ્રશ્ન પુછાયો હતો. જેનો જવાબ રજી પટેલે આપતા કબુલાત કરી હતી કે,અનુસુચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ ન આપવાના 13 કિસ્સા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે. Full Article
3 GTUનો છબરડો : એંજિનિયરીંગ સેમ-3ના ગ્રેડ બદલાઇ ગયા, વિદ્યાર્થીઓમાં આક્રોશ By gujarati.news18.com Published On :: Thursday, March 10, 2016 05:50 PM # ગુજરાત યુનિવર્સિટી બાદ હવે જીટીયૂનો વિવાદ સામે આવ્યો છે. એંજિનિયરીંગ સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓના કોલેજે આપેલા ગ્રેડને બદલે માર્કશીટમાં અલગ જ ગ્રેડ મુકી દેવાતાં વિવાદ થયો છે. હજારો વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બનતાં ભારે આક્રોશ ઉઠવા પામ્યો છે. Full Article
3 હાશ, 'મા ગુજરાતી' પરત આવી! તમામ સ્કૂલોમાં હવેથી ગુજરાતી ફરજિયાત By gujarati.news18.com Published On :: Tuesday, March 27, 2018 04:23 PM Full Article
3 હવે 'વલસાડી આફુસ'ને આફુસ નહીં કહેવાય, ખેડૂતો અને વેપારીમાં રોષ By gujarati.news18.com Published On :: Sunday, April 22, 2018 07:48 AM Full Article